Advanced search


સ્કૂલમાં ચાલતું સેક્સ રેકેટ!ઃ ફ્લોરિડાની એક હાઈસ્કુલમાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. જોકે આના કરતાં પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ સેક્સ રેકેટ સ્કૂલમાં જ અભ્યાસ કરતી ૧૭ વર્ષની એક કિશોરી અને ૧૫ વર્ષનો એક કિશોર દ્વારા ચલાવતા હતા. દારૂ અને ડ્રગ્સ માટે અન્ય કિશોરીઓ આ રેકેટમાં સામેલ થતી હતી. જ્યારે શાળાના સંચાલકોને જાણ થઈ ત્યારે આ ભાંડો ફૂટ્યો હતો.

Kamal's long-lost heroine is back!

It's time for the evergreen Jyothika to have a comeback and you all know that it's happening with the 'How old are you' remake which commenced a few weeks back with shoots in North India

નવી દિલ્હીઃ ભારતમાં આવતા વિદેશી મહિલા પ્રવાસીઓઓની જાતીય સતામણી સહિતના વધી રહેલા દુર્વ્યવહારના કિસ્સાઓને નાથવા માટે હવે સરકાર આકરા કાયદાને આખરી ઓપ આપી રહી છે. નવા કાયદા અનુસાર, વિદેશી પ્રવાસીઓને બદઇરાદે કે સતામણીના ઇરાદાથી અડકવું તે પણ અપરાધ ગણાશે.

graphics1

graphics1

graphics1

Sreesanth set to make Bollywood debut

Former cricketer Sreesanth is set to make his Bollywood debut in Pooja Bhatt's next production venture and the filmmaker says the decision to cast him was quick and instinctive

ભારતમાં ૪૩ દેશના પ્રવાસી માટે ઇ-વિઝા સુવિધા

નવી દિલ્હીઃ દેશમાં પ્રવાસ-પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે અમેરિકા, જર્મની અને ઇઝરાયલ સહિત કુલ ૪૩ દેશોના પ્રવાસીઓ માટે ઇ-વિઝા સુવિધાનો પ્રારંભ કર્યો છે. 

graphics1

graphics1

graphics1

લંડનઃ બ્રિટિશ રાજકારણમાં ક્રાંતિસ્વરૂપે સ્કોટલેન્ડને ઈન્કમ ટેક્સ, વેલ્ફેર અને પરિવહન કાયદા બનાવવાની અભૂતપૂર્વ સત્તાઓ હાંસલ થશે. સપ્ટેમ્બર મહિનામાં સ્કોટલેન્ડ રેફરન્ડમના પગલે રચાયેલા લોર્ડ સ્મિથ ઓફ કેલ્વિન કમિશન દ્વારા જાહેર ભલામણો અનુસાર સ્કોટિશ પાર્લામેન્ટના સભ્યો જાહેર સેવાઓ પાછળ ખર્ચાનારી રકમના ૫૦ ટકા રકમ એકત્ર કરવા માટે જવાબદાર રહેશે. જોકે, સ્ટેટ પેન્શન, કોર્પોરેશન ટેક્સ, લઘુતમ વેતન અને બંધારણ સહિત ચોક્કસ નીતિવિષયક બાબતો વેસ્ટમિન્સ્ટરના હસ્તક જ રહેશે.

Another Yuvan musical from December!

Yuvan is super busy with too many projects under his sleeve like “Vai Raja Vai,” “Taramani,” “Idam Porul Eval,” “Yatchan,” and “Masss” to name a few

graphics1

graphics1

graphics1