અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઈટ માટે કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરિન પાઠક નાગરિક ઊડ્ડયન પ્રધાનને પત્ર લખશે 11/12/2014 11:09 am Sandip Bhavsar અમદાવાદઃ કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહરાજ્ય પ્રધાન હરિન પાઠકે હાલના કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુને અમદાવાદ-લંડનની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા માટે પત્ર લખવા જણાવ્યું હતું.
'Happy Ending' 10/12/2014 6:56 am Arvind Rajput “Happy Ending” is an upcoming Hindi romance comedy film directed by Raj Nidimoru and Krishna D K and produced by Illuminati Films.
‘મોમ’નું મંગળ સાથે ઐતિહાસિક મિલન 11/12/2014 11:10 am Vikram Nayak બેંગાલૂરુ, અમદાવાદઃ ભારતે અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો છે. ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)એ ૨૪ સપ્ટેમ્બરે સવારે સવા સાત વાગ્યે ભારતના માર્સ ઓર્બિટર મિશન (‘મોમ’)ને મંગળની કક્ષામાં પ્રવેશ કરાવવામાં પ્રથમ પ્રયાસે જ સફળતા મેળવી છે. પૃથ્વીથી ૨૩ કરોડ કિલોમીટર દૂર મંગળની ભ્રમણ કક્ષામાં પહોંચવામાં પહેલા પ્રયાસે સફળતા મળી હોય એવો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.
Karisma's love story derailed 10/12/2014 6:56 am Arvind Rajput Karisma Kapoor, who married businessman Sunjay Kapur in 2003, is now going through a divorce. And even though she has managed to find love the second time in Sandeep Toshniwal, CEO of a pharmaceutical company, it seems fate is again set to play spoilsport
Shakti Kapoor, Hema Malini to work together 10/12/2014 6:57 am Arvind Rajput Shakti Kapoor and Hema Malini will be working together after a gap of nearly 29 years in director Ramesh Sippy's new movie “Shimla Mirchi.”
મોદીએ વચન પાળ્યુંઃ PIO કાર્ડધારકોને આજીવન વિઝા 11/12/2014 11:11 am Sandip Bhavsar નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૮ સપ્ટેમ્બરે ન્યૂ યોર્કમાં મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે તેમના સંબોધનમાં એમ્બેસી સંબંધિત અને વિઝાના મુદ્દે કેટલીક જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે આ જાહેરાતોનો તાત્કાલિક અમલ કર્યો છે.
US director thrilled to get Aamir's support 10/12/2014 6:58 am Arvind Rajput Aamir Khan has hosted a special screening of "After My Garden Grows" in Mumbai and the Oscar-winning American documentary film director Megan Mylan feels fortunate that the Bollywood superstar was supporting her latest project.
ગિફ્ટ સિટીમાં WTCA, BSEની ઓફિસ શરૂ થશે 11/12/2014 11:11 am Sandip Bhavsar ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આકાર લઇ રહેલી વૈશ્વિક આર્થિક નગરી સમાન ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ ટેક (ગિફ્ટ) સિટીમાં ન્યૂ યોર્ક સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટર એસોસિયેશન (ડબલ્યુટીસીએ) તેમ જ બીએસઇની બેક ઓફિસ કાર્યરત થશે.
I am here not to become a glam doll: Mannara 10/12/2014 7:00 am Arvind Rajput Actresses Priyanka and Parineeti Chopra‘s cousin Mannara, who is making her Bollywood debut in “Zid”, says she is here to act and not to become a showstopper or a glam doll.
ઉલ્લાસિત ગુજરાતઃ નવરંગ ગરબો ઘૂમ્યો, હો અંબેમાત! 11/12/2014 11:12 am Vikram Nayak ગુજરાત અત્યારે તો નવરાત્રિના ઉલ્લાસમાં છે. બદલાતા સમયે રાસ-ગરબાને નવો, આધુનિક બનાવી દીધો છે અને તેમાં ભાગ લેનારાઓને રાસ રમવા ઉપરાંત પોતાનાં સૌંદર્ય અને શક્તિનો અંદાજ પૂરો પાડવામાં યે રસ હોય છે એટલે ઝગમગતી રોશનીની વચ્ચે લાંબા રેશમી રંગીન ઝભ્ભા અને બીજાં વસ્ત્રો ધારણ કરેલા યુવકો અને સાડીથી માંડીને અનેક આકર્ષક વસ્ત્રોમાં સજ્જ યુવતીઓ, જિંદગીનાં દૈહિક અસ્તિત્વનો યે આ અવસર બની જાય છે.