ઊંઘમાં પણ મગજ કાર્યરત હોય છે 31/12/2014 8:39 am Vikram Nayak પેરિસઃ વ્યક્તિનું મગજ ઊંઘ દરમિયાન પણ સક્રિય હોય છે. તાજેતરમાં કેમ્બ્રિજ અને પેરિસ ખાતે જાગતી અને ઊંઘતી વ્યક્તિઓ પર સંશોધન કરાયું હતું. જેના પરિણામ મેડિકલ જર્નલ ‘કરન્ટ બાયોલોજી’માં પ્રકાશિત થયા છે.
રાત્રે સ્માર્ટફોન બંધ હશે તો કાર્યક્ષમતા વધશે 31/12/2014 8:42 am Vikram Nayak ન્યૂ યોર્કઃ રાત્રે જો તમે તમારો સ્માર્ટફોન બંધ રાખશો તો બીજા દિવસે તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. સ્માર્ટફોન તમારી ઊંઘમાં ખલેલ પહોંચે એ જ રીતે ડિઝાઇન કરેલા હોય છે, એવું અમેરિકામાં મિશિગન સ્ટેટ યુનિર્વિસટી ખાતે મેનેજમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર રસેલ જોહનસને જણાવ્યું હતું.
Manufacturing activity surges in December 06/01/2015 5:09 am Arvind Rajput There is good news for policy makers as manufacturing activity grew at its fastest pace in two years in December boosted by new businesses and overseas orders
પ્રેમમાં હોય છે ત્યારે વ્યક્તિને બધું મધૂર લાગે છે 31/12/2014 8:44 am Vikram Nayak નિજમેજેનઃ જ્યારે કોઇ વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે પાણી પણ વધુ મીઠું લાગે છે. પ્રેમમાં બધું મધુર લાગે છે. પરંતુ પ્રત્યેક લાગણી તમારી અનુભૂતિને વધારતી નથી, એવું જર્નલ ઇમોશનના ૨૦૧૩ના અંકમાં પ્રસિદ્ધ થયેલા એક સંશોધન અહેવાલમાં જણાવાયું છે.
Over 40 Indians in Forbes annual list of global prodigies 06/01/2015 5:12 am Arvind Rajput Over 40 Indians and people of Indian-origin, including technology wizards, inventors and policymakers, have been named by Forbes in its annual list of "young game changers, movers and makers" under the age of 30 from around the globe
Microsoft sues Indian company for fraud 06/01/2015 5:12 am Arvind Rajput Technology giant Microsoft has taken several companies, including an Indian one, to court alleging that they falsely claimed to be Microsoft-affliated technical support.
વિહંગાવલોકન - ૨૦૧૪ઃ રમતગમત 31/12/2014 8:48 am Vikram Nayak જાન્યુઆરી • ઓસ્ટ્રેલિયા સામેની પાંચ ક્રિકેટ ટેસ્ટ મેચની એશિઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડનો ૫-૦થી ધબડકો• ભારતની અંડર-૧૯ ક્રિકેટ ટીમ એશિયા કપની ફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન
Jaitley vows fresh reforms to boost growth 06/01/2015 5:12 am Arvind Rajput The Narendra Modi government has undertaken several reform initiatives since assuming power but there are still challenges which the Indian economy faces and the government is committed to resolve them in the new year, finance minister Arun Jaitley has said