Indian student's untimely death saddens community 18/11/2014 1:01 pm Rupanjana Dutta The local community is devastated at the death of a British Indian student on Saturday. He was among the five teenagers killed in a horrific car crash after a Saturday night trip to McDonalds.
અંતિમ યાત્રાની પૂર્વ તૈયારી કરી છે ખરી? 18/11/2014 1:24 pm Kamal Rao આ તે કેવો સવાલ છે? અંતિમ યાત્રાની તૈયારી કરી છે ખરી? જી હા, આપણે આમ તો આપણા પતિ-પત્ની, બાળકો, પરિવારજનો માટે જીવનભર વિવિધ જાતના આયોજનો કરી તેમને કદી કોઇ તકલીફ ન પડે તે માટે સતત તૈયારીઅો કરતા હોઇએ છીએ. પણ કદી આપણે પોતાનું મૃત્યુ થશે તો તેવા સંજોગોમાં પરિવારજનો માટે શું કરવું તેની કદી તૈયારી કરી છે ખરી? હું તો કહું છું કે આ માટે ૯૫-૯૭% લોકોએ તો વિચાર સુધ્ધા કર્યો નહિ હોય.
Prestigious DSC prize for South Asian Literature to announce shortlist for 2015 award in London 18/11/2014 1:42 pm Rupanjana Dutta The shortlist for the fifth annual DSC Prize for South Asian Literature 2015 will be announced on Thursday 27th November 2014 by co-founders and also mother and son, Mrs. Surina Narula MBE & Mr. Manhad Narula at The Shaw Library of the London School of Economics and Political Science. The ceremony will be attended by authors, publishers, London’s literati and an array of public figures associated with the South Asian diaspora.
કચ્છ વિશેષાંક ૨૦૧૪ : કચ્છી હોવાનું ગૌરવ 18/11/2014 1:46 pm Kamal Rao કચ્છ અને કચ્છીઓ વિશે ૨૦૧૨માં વિશેષ મેગેઝિન ‘અસાંજો કચ્છ’ના પ્રકાશન બાદ આગામી દિવસોમાં કચ્છીઅોની સફળતાની સરાહના કરતા વિશેષાંક ‘કચ્છી હોવાનું ગૌરવ’નું પ્રકાશન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા કરવામાં આવનાર છે.
તારાપુરમાં BAPS સ્વામીનારાયણ મંદિરનો શુભારંભ થશે 18/11/2014 1:48 pm Kamal Rao આણંદ જીલ્લાના તારાપુર ખાતે આગામી તા. ૩૦મી જાન્યુઆરીથી તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૧૫ દરમિયાન BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના શુભારંભ પ્રસંગે ચાર દિવસના વિસ્તૃત શુભારંભ કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંસ્થાના વરિષ્ઠ સંતો પૂ. મહંત સ્વામી અને પૂ. ત્યાગવલ્લભ સ્વામીના વરદહસ્તે થશે.
Universities that fail should be punished, says Which? 24/11/2014 7:21 pm Urja Patel It should be easier to remove the degree-awarding powers of universities that fail to meet academic and consumer standards, a report by Which? has said.
પંજાબ નેશનલ બેન્કની સાઉથોલ શાખાનું નવા મકાનમાં સ્થળાંતર 18/11/2014 1:54 pm Kamal Rao પંજાબ નેશનલ બેન્કની સાઉથોલ શાખાનું ગત તા. ૩-૧૧-૧૪ના રોજ ૧૧૦ સાઉથોલ રોડ, સાઉથોલ, UB1 1RB સ્થિત નવા રીફર્બિશ્ડ કરાયેલ મકાનમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ નવી શાખાનો શુભારંભ મલ્ટીકલ્ચરલ સોસાયટીના પ્રમુખ શ્રી ટી.એસ. સૈની અને પંજાબ નેશનલ બેન્ક (ઇન્ટરનેશનલ) લી.ના એમડી શ્રી ભૂપિન્દર સિંઘે કર્યો હતો.
મંદિરો અને ગુરૂદ્વારાઅોમાં બનાવાતા ભોજનને આરોગ્યપ્રદ બનાવવા માટે વર્કશોપ્સનું આયોજન 18/11/2014 1:56 pm Kamal Rao દેશના મંદિરો અને ગુરૂદ્વારાઅોમાં બનાવાતી ભોજન સામગ્રી અને પ્રસાદ અરોગ્યપ્રદ રહે તે માટે બ્રિટીશ હાર્ટ ફાઉન્ડેશન અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા સમગ્ર દેશમાં ઝુંબેશ આદરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત દેશના ૬૦ જેટલા મંદિરો અને ગુરૂદ્વારાઅોમાં બનાવાતા પ્રસાદ અને ભોજનનો પારંપરિક અસલ સ્વાદ જાળવવા સાથે નમક અને તેલ-ઘી (સેચ્યુરેટેડ ફેટ)નો ઉપયોગ કઇ રીતે ઘટાડીને તેને આરોગ્યપ્રદ બનાવવો તે અંગે વિસ્તૃત સમજ અને માર્ગદર્શન આપવામાં આવશે.
Ealing tackles filthy food 24/11/2014 7:22 pm Urja Patel A branch of Pizza Hut Delivery was closed for a week by Ealing Council food hygiene inspectors because of a cockroach infestation.