Advanced search


UKIP campaigns for regional separation

The anti-immigration party seems to have extended, or further narrowed, its policies to local turf when MEPs pushed for Birmingham and Black Country to remain separate authorities.

પ્રોફેસર કે. શ્રીનાથ રેડ્ડીનું સન્માન

લંડનઃ ગૌરવાન્વિત ભારતીય નાગરિક અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (PHFI)ના સ્થાપક પ્રમુખ પ્રોફેસર કે. શ્રીનાથ રેડ્ડીને બકિંગહામ પેલેસ ખાતે યુનિવર્સિટી ઓફ લંડન દ્વારા સાયન્સ (મેડિસીન)માં માનદ પીએચ.ડીની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.

Image1

Image1

Carver and Etheridge

કે. શ્રીનાથ રેડ્ડીનું સન્માન

લંડનઃ ગૌરવાન્વિત ભારતીય નાગરિક અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (PHFI)ના સ્થાપક પ્રમુખ પ્રોફેસર કે. શ્રીનાથ રેડ્ડીને બકિંગહામ પેલેસ ખાતે યુનિવર્સિટી ઓફ લંડન દ્વારા સાયન્સ (મેડિસીન)માં માનદ પીએચ.ડીની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ના પૂર્વ વડાને ચાન્સેલર પ્રિન્સેસ એન દ્વારા ૨૬ ઓક્ટોબરે આ સન્માન એનાયત થયું હતું.

સ્કોટલેન્ડ યાર્ડે પુત્રના હત્યાકેસમાં ઢાંકપિછોડો કર્યો છેઃ પિતાનો આક્ષેપ

લંડનઃ વેસ્ટમિન્સ્ટર પીડોફાઈલ રિંગ દ્વારા આઠ વર્ષીય પુત્ર વિશાલ મેહરોત્રાનું ૧૯૮૧માં અપહરણ-હત્યા કેસની તપાસમાં સ્કોટલેન્ડ યાર્ડે ઢાંકપિછોડો કર્યાનો આક્ષેપ નિવૃત્ત મેજિસ્ટ્રેટ પિતા વિશાંબર મેહરોત્રાએ કર્યો છે.

Trojan Horse: about time for change

The chief inspector of schools Sir Michael Wilshaw has demonstrated outrage at how little action has been taken in light of the 'Trojan Horse' enquiries. He warned MPs “I don’t think we’ve seen the end of the Trojan Horse issues (…) that’s why I’ve been clear that Birmingham’s got to step up to the plate and monitor what’s happening in their schools, if it’s a local authority school, much more effectively (…) there needs to be a greater sense of urgency (…) It is astonishing that the local authority has not produced an action plan, what they call their integrated plan to address the Trojan Horse issues.”

Image1

Image1

Michael Wilshaw 

Choudary: permission to preach again

Anjem Choudary, who has been linked to the Lee Rigby hacking and Trojan Horse plot, is set to have the social restrictions on his bail relaxed.

મુસ્લિમોની નોંધપાત્ર વસ્તી ધરાવતા બર્મિંગહામ પેરી બાર મતક્ષેત્રના લેબર પાર્ટીના સાંસદ ખાલિદ મહમૂદે દાવો કર્યો છે છે કે યુકેથી ૨૦૦૦ જેહાદી સીરિયા અને ઈરાકમાં મુસ્લિમ ઉગ્રવાદીઓ સાથે મળી લડી રહ્યાં છે.