Advanced search


ભૂજઃ કચ્છ પંથકના વડા મથક ભૂજના ૪૬૪મા સ્થાપના દિનની ૨૭ નવેમ્બરે શાનદાર ઉજવણી કરાઇ હતી. પરંપરાગત રીતે શહેરનાં પાંચ નાકા, છઠ્ઠી બારી અને દરબારગઢમાં ખીલ્લીનું મેયર હેમલતાબેન ગોરના હસ્તે પૂજન કરાયું હતું.

મુંબઇઃ આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ માટે તેમણે યુવા પ્રોફેશનલ, હીરા વેપારીઓ અને બેન્કરો માટે પ્રતિ ડિશ રૂ. ૨૦ હજાર લેખે એક ડિનર પાર્ટીનું મુંબઇમાં આયોજન કર્યું હતું.

graphics1

graphics1

graphics1

૫૨૧ દીકરીને મહેંદી મૂકી વર્લ્ડ રેકર્ડ રચ્યો

સુરતમાં પી. પી. સવાણી ગ્રૂપ દ્વારા ૧૧૧ કન્યાઓનો સમૂહ લગ્નોત્સવ ૩૦ નવેમ્બરે યોજાયો હતો. આ પૂર્વે ૨૮ નવેમ્બરે યોજાયેલો મહેંદી રસમનો કાર્યક્રમ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ્સ નોંધાયો છે. આ પ્રસંગે એક જ સમયે ૫૨૧ દીકરીઓના હાથે મહેંદી મુકાઈ હતી. ગિનેસ બુકના પ્રતિનિધિઓએ આ વિક્રમને માન્યતા આપતા હવે આ પ્રસંગ રેકર્ડ બુકમાં ચમકશે.

Sania to partner with Su-wei

Indian tennis sensation Sania Mirza will partner Chinese Taipei’s Su-wei Hsieh in the new season after ending a fruitful partnership with Zimbabwean Cara Black that saw her clinch the WTA Finals in the women’s doubles.

નવી દિલ્હી, તા. ૨૭ઃ ભારતની સર્વોચ્ચ અદાલતે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના વડા એન. શ્રીનિવાસન્ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને આંચકો આપ્યો છે. આઇપીએલમાં મેચ સ્પોટ ફિક્સિંગના કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે ૨૭ નવેમ્બરે સવાલ કર્યો હતો કે શ્રીનિવાસનને ચૂંટણી લડવા માટે અને ચેન્નઈ સુપર કિંગ્સને આઈપીએલમાંથી શા માટે ગેરલાયક ઠરાવવામાં ન આવે? કેસની વધુ સુનાવણી સોમવારે થવાની છે.

જ્યોતિષ

અંક તા. ૬-૧૨-૧૪થી ૧૨-૧૨-૧૪ સુધી

‘લંડનમાં ગાંધી’ પણ રસપ્રદ વિષય છે. હવે તેમાં પાર્લામેન્ટ ચોક પર ગાંધીપ્રતિમાનો વિષય ઉમેરાયો છે. ગુજરાતી દૈનિક ‘દિવ્ય ભાસ્કર’ની કોલમમાં આ વિશે લખ્યું તો તેની પ્રતિક્રિયાઓનો જુમલો ખડકાયો તેના પરથી લાગ્યું કે ગાંધી હજુ એવાને એવા ‘જીવંત’ છે. પોરબંદરના કીર્તિ મંદિર કે રાજકોટના ‘કબા ગાંધીના ડેલા’ અને સાબરમતીના ‘સત્યાગ્રહાશ્રમ’ની બહાર તેનો પડછાયો શાતા આપે છે. ગાંધીની તરફેણ અને વિરોધ - બન્ને એકવીસમી સદીમાં યથાવત્ રહ્યાં છે.