Southall Travel receives the 'Best Overall Agent' award 16/02/2015 10:07 am Rupanjana Dutta Southall Travel received the 'Best Overall Agent' from the India's Jet Airways. It is the seventh time in a row for the London based agent having first being recognised in 2007. The honour was accepted by Kuljinder Bahia, managing director of the company.
ટોરીઝ વંશીય લઘુમતીને આકર્ષવામાં નિષ્ફળ 17/02/2015 11:46 am Achyut Sanghavi લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટી વંશીય લઘુમતી મતદારોને આકર્ષવામાં હજુ નિષ્ફળ જ રહી છે.તાજા સર્વે અનુસાર બહુસાંસ્કૃતિક બ્રિટનના મોટા ભાગના વિસ્તારોમાં ટોરીઝ હજુ લેબર પાર્ટીથી ઘણાં પાછળ જ છે. ગત ચૂંટણી પછી પણ આ મુદ્દે તેમણે કોઈ પ્રગતિ સાધી નથી.
ન્યૂ જર્સીમાં અમિત પટેલની હત્યા 17/02/2015 11:51 am Mukesh Patel ન્યૂ યોર્કઃ અમેરિકાના એડિસનમાં રહેતા અને ન્યૂ જર્સીમાં રોઝવે લિકર્સ નામની પારિવારિક દુકાન સંભાળતા અમિત પટેલ નામના ૨૮ વર્ષના યુવાનની ગોળી મારીને હત્યા કરાતાં ભારતીય સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Top Divorce Lawyer joins Pindoria Solicitors 16/02/2015 10:17 am Rupanjana Dutta Leading divorce solicitor Shashi Gorsia has joined one of London’s largest Asian law firms as its new Head of their Family Department.
ફ્લોપ યુવરાજને રૂ. ૧૬ કરોડનો જેકપોટ! 17/02/2015 11:56 am Mukesh Patel બેંગાલૂરુઃ ટીમ ઇંડિયાની વન-ડે અને વર્લ્ડ કપ ઇલેવનમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહેલો યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. ઇંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આઠમી એપ્રિલથી શરૂ થઇ રહેલી નવી સિઝન માટે દિલ્હી ડેરડેવિલ્સ ટીમે યુવરાજને રૂ. ૧૬ કરોડમાં ખરીદીને ક્રિકેટવિશ્વમાં હલચલ મચાવી દીધી છે.
દંપતીઓને મોટી ચિંતા નાણાની રહે છે 16/02/2015 10:19 am Achyut Sanghavi લંડનઃ દંપતીઓ હવે વ્યભિચારને લગ્ન માટે મોટા જોખમ તરીકે ગણતા નથી. હવે તેમને નાણાકીય ચિંતાઓ અને તેમને લાંબો સમય અલગ રાખતાં કામના કલાકો વધુ સતાવે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા યુકે હેપીનેસ ઈન્ડેક્સના હિસ્સા તરીકે નવી મોજણી જાહેર કરાઈ છે.
Survey reveals worrying prospects for Britain's Muslim community 17/02/2015 11:58 am Rupanjana Dutta According to a survey by the British Social Attitudes (BSA), there is a significant change of attitude amongst Britons towards the Muslims residing in Britain. In 2003, 48% believed that Muslim population will essentially weaken Britain's national identity, and by 2013, that has gone up to 62%.