Advanced search


“MSG The Messenger of God”, the controversial film of Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh, was released in the capital amid tight security with three halls in West Delhi opting not to screen the movie.

શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરીસેના રવિવારે ચાર દિવસના ભારત પ્રવાસે દિલ્હી પહોંચ્યા તે સાથે જ દ્વિપક્ષીય સંબંધોના ઇતિહાસમાં મૈત્રીનું નવું પ્રકરણ ઉમેરાયું છે. આપણે બીજા શબ્દોમાં એમ પણ કહી શકીએ કે લગભગ દોઢ દસકા બાદ ફરી એક વખત ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોમાં નવો અને ઐતિહાસિક વળાંક આવ્યો છે. 

graphics1

graphics1

graphics1

દિલ્હી વિધાનસભા ચૂંટણીજંગના અણધાર્યા પરિણામોની ઉથલપાથલ વચ્ચે ભારતમાં મહત્ત્વના સમાચાર હાંસિયામાં ધકેલાઇ ગયા છે. એચએસબીસી બેન્કની સ્વિટ્ઝર્લેન્ડ સહિત વિવિધ દેશોમાં આવેલી શાખાઓમાં ખાતા ધરાવતા લોકોના નામોની નવી યાદીમાં ૧૧૯૫ ભારતીયોના નામ છે. 

graphics1

graphics1

graphics1

સત્તાસ્થાને બેઠા પછી કે સત્તાસ્થાને બેસવા માટે સિદ્ધાંતોના મંજીરા વગાડવામાં બાવા થઈ જવાનાં જોખમ વધુ હોવાનું હવે બારામતી (મહારાષ્ટ્ર)માં ‘નેચરલી કરપ્ટ પાર્ટી’ (એનસીપી)ના સુપ્રીમ શરદ પવારનાં ભરપેટ વખાણ કરનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુપેરે જાણી બેઠા છે. પવાર ક્યારે કોની સાથે ઘર માંડશે એ કહેવું ભારતીય અને ખાસ કરીને મહારાષ્ટ્રના રાજકીય સમીક્ષકો માટે નક્કી કહેવું મુશ્કેલ છે.

ચીમનલાલઃ બીજાને જે કામ કરતાં ચાર કલાક લાગે છે એ તમે બે કલાકમાં પૂરું કરો છો.
સાહેબઃ કદરદાન છો. મેં એક મહિનાની રજા માગી છે એનું શું થયું?
પંદર દિવસની મંજૂર કરી છે.
ચીમનલાલઃ એમ કેમ?
સાહેબઃ બીજાને જે માટે મહિનો જોઈએ એ તમે પંદર દિવસમાં કરી શકો છો એટલે....