Advanced search


280x425

280x425

Pallonji Mistry

સુખી-સંપન્ન લોકો પોતાની શક્તિ મુજબ વિવિધ રીતે લોકોપયોગી સેવા કાર્યો કરતા હોય છે. એક સેવાભાવી તબીબે પોતાના વતનમાં ગામલોકોને મોંઘી તબીબી સારવારથી બચાવવાનો નિર્ધાર કર્યો છે.

DSC02009

DSC02009

વિધાનસભા ચૂંટણીઓ ભલે દિલ્હીમાં યોજાઇ, પણ સત્તાની સાઠમારી બિહારમાં ચાલે છે. રાજ્યનું સુકાન સંભાળવા જનતા દળ (યુ)માં ચાલતી ખેંચતાણ ભારતમાં નવાઇની વાત નથી, પણ આ ધમાસાણે પક્ષને ભાગલાના આરે પહોંચાડ્યો છે. 

લોકશાહી - આપણો અધિકાર / આપણી જવાબદારી

વડીલો સહિત સહુ વાચકમિત્રો, જીવનના દરેક સ્તરને સીધી કે આડકતરી રીતે રાજકારણ સ્પર્શતું હોય છે. આથી જ સ્થાનિક સરકાર હોય કે જે તે દેશની કેન્દ્ર સરકાર હોય, તેના નિર્ણયો, કાયદાઓ વગેરે જાણવાનું દરેક નાગરિક માટે ઉપયોગી છે. સાથે સાથે જ રાજકારણીઓ ચૂંટણીના ચકડોળે ચઢ્યા હોય ત્યારે તેમની નીતિ-રીતિ નિહાળવામાં, તે વિશે પરદા પાછળ નજર નાખવામાં સારું એવું મનોરંજન પણ પ્રાપ્ત થતું હોય છે. 

alhaji-grunshi

alhaji-grunshi

Alhaji Grunshi

લેસ્ટરના શ્રી હિન્દુ મંદિરના

લેસ્ટરના સેન્ટર બાર્નાબાસ રોડ ખાતે આવેલા શ્રી હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું શાનદાર આયોજન કરાયું હતું. ત્રણ દિવસના આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ દેવ દેવીઅોની માનવ કદની પ્રતિમાઅોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.