Donations to Gandhi statue pass £500,000 12/01/2015 1:13 pm Urja Patel Thanking its many donors, the Gandhi Statue Memorial Trust last Thursday announced it has raised over £500,000 in donations and pledges to support the planned statue of Mahatma Gandhi in Parliament Square, Westminster.
એક જ વર્ષમાં ૪૭૦ બેન્કશાખા અદૃશ્ય 07/01/2015 5:04 am Achyut Sanghavi લંડનઃ ગયા વર્ષે વિક્રમી સંખ્યામાં ૪૭૦ બેન્ક બ્રિટની હાઈ સ્ટ્રીટના નકશામાંથી અદૃશ્ય થઈ હતી. બેન્કો બંધ થવાનો આ દર બમણાથી પણ વધુ છે. બેન્કોએ પોતાના ખર્ચમાં કાપ મૂકવા તેની શાખાઓ બંધ કરવાનો કીમિયો અપનાવ્યો છે. તેમની દલીલ છે કે મોટા ભાગના ગ્રાહકોમાં ઓનલાઈન બેન્કિંગનું ચલણ વધી જવાથી તેઓ શાખાઓની મુલાકાત ઓછી લે છે.
Comments 07/01/2015 5:07 am Urja Patel Look before you leap on immigrationThe general election is just four months away. It is going to be a very tight race – both Conservatives and Labour are almost neck to neck at about 39% each according to the latest opinion survey. Liberal Democrats will have to pay heavy price because they joined the coalition government in 2010. It is sad. Liberal Democrat inputs have surely mollified the extremes of some Tory policies. But the price will have to be paid for omissions and commissions of the government. The UKIP has been making, perhaps, too much noise of late. By-election's victory has given them a boost no doubt. But the general elections are different.
‘ઈન્સ્પાયર્ડ બાય ગાંધી’ વિષય પર ઓનલાઈન નિબંધ લેખનસ્પર્ધા 07/01/2015 5:09 am Achyut Sanghavi અમદાવાદઃ યુકેસ્થિત પ્રતિષ્ઠિત સાપ્તાહિક અખબારો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ તેમ જ ‘સંપદ’ (સાઉથ એશિયન આર્ટ્સ ઓર્ગેનિઝેશન)ના સહકારમાં ‘ઈન્સ્પાયર્ડ બાય ગાંધી’ વિષય પર ઓનલાઈન નિબંધ લેખનસ્પર્ધા લોન્ચ કરવાનો નાનો સરખો કાર્યક્રમ નવ જાન્યુઆરીએ યોજાયો છે. ઐતિહાસિક કોચરબ આશ્રમ ખાતે સવારે ૯.૦૦ કલાકે કાર્યક્રમનો આરંભ કરાશે. મહાત્મા ગાંધીના ભારત પરત ફરવાના ૧૦૦ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે આ નિબંધસ્પર્ધા લોન્ચ કરીને આ સંસ્થાઓ ગાંધીજીને નમ્ર અંજલિ અર્પવાનો પ્રયાસ કરી રહી છે. ‘સંપદ’ સંસ્થા ઘણાં વર્ષોથી યુકે અને વિદેશમાં સક્રિય છે. સુશ્રી પિઆલી રે OBE સંસ્થાના ડિરેક્ટર છે. સંપદ દ્વારા લંડનમાં ભારતીય હાઈ કમિશનના સહયોગમાં ૨૦૧૪માં ‘રાઈટિંગ્સ ઓફ ધ ટાગોર’ વિષય પર આવી જ સ્પર્ધા યોજાઈ હતી.
અનીશ કપૂરની હોલોકાસ્ટ મેમોરિયલ કેન્ડલ્સ 07/01/2015 5:12 am Achyut Sanghavi લંડનઃ ઓશવિત્ઝ હોલોકાસ્ટના ૭૦ વર્ષની યાદમાં ટર્નર પ્રાઈઝ વિજેતા શિલ્પકાર અનીશ કપૂર દ્વારા નિર્મિત વિશાળ ૭૦ મીણબત્તી સમગ્ર બ્રિટનમાં ૨૭ જાન્યુઆરીએ પ્રગટાવાશે. હોલોકાસ્ટ મેમોરિયલ ડે ટ્રસ્ટ દ્વારા સ્મારક મિણબત્તીના નિર્માણ માટે અનીશ કપૂરની સેવા લેવાઈ હતી.