Prince Andrew: scandal spreads 13/01/2015 10:41 am Sunetra Senior Though Prince Andrew, accused of having sex with an underage teenager by the name of 'Virginia Roberts', through previously convicted socialite friend Jeffrey Epstein, has denied the charges in public, there has been a flurry of developments in the media. The biggest instigator: an incriminating photograph with his hand draped around the then minor.
વાઇબ્રન્ટ ગુજરાતમાં વિક્રમજનક ૨૦ હજાર કરાર થશે 08/01/2015 4:14 am Vikram Nayak ગાંધીનગરઃ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા આ વખતના વાઇબ્રન્ટ સમિટમાં વિક્રમી સમજૂતી કરાર કરવાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે ૨૦,૦૦૦ જેટલા કરાર કરવામાં આવશે. જેમાં નવા ઉદ્યોગો અને કેન્દ્ર સરકારના જાહેર સાહસોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જેથી વધુ રોજગારી આપી શકાશે અને મેઇક ઇન્ડિયાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર કરી શકાય.
પતંગોત્સવમાં ૧૫૦ વિદેશી પતંગબાજો આવશેઃ 08/01/2015 4:17 am Vikram Nayak ગુજરાત સરકાર આ વખતે અગાઉની જેમ રાજ્યબહાર દિલ્હી-મુંબઇ ખાતે પતંગોત્સવ નહીં યોજે, તેમ ઉલ્લેખતા ઉદ્યોગપ્રધાન સૌરભ પટેલે જાહેર કર્યું છે કે, આ વેળા ૨૭મા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ૨૯ દેશોના ૧૫૦ વિદેશી પતંગબાજો તથા ગુજરાત સહિત ૧૦ રાજ્યોના ૨૨૮ પતંગબાજો ભાગ લેશે