Advanced search


ડ્યુક ઓફ યોર્ક જાહેર નિવેદન કર...

લંડનઃ ડ્યુક ઓફ યોર્ક તરૂણ વયની ‘સેક્સ સ્લેવ’ વર્જિનિયા રોબર્ટ્સ સાથે તેમના જાતીય સંબંધ અંગેના અહેવાલો ધ ટાઈમ્સ સહિતના અખબારોમાં પ્રસિદ્ધ થયા પછી સૌપ્રથમ વખત જાહેરમાં નિવેદન કરવા તૈયાર થયા છે.

graphics1

graphics1

graphics1

Screen Shot 2015-01-27 at 11.32.05

Screen Shot 2015-01-27 at 11.32.05

પેરિસ ઘટના સંદર્ભે ત્રાસવાદન

લંડનઃ મુસ્લિમ ઉમરાવ લોર્ડ ગૂલામ નૂને ત્રાસવાદના અપરાધ માટે દોષી ઠરાવાયેલા સાથે કેવી રીતે કામ પાર પાડવું તે વિશે કોઈ ખચકાટ વિના રાષ્ટ્રીય ચર્ચાની હિમાયત કરી છે. ઈરાક અને સીરિયાથી આવતા કટ્ટરવાદીઓના પાસપોર્ટ જપ્ત કરવાની હાકલ કરનાર તરીકે તેમણે જાણીતા ઉગ્રવાદીઓના પાસપોર્ટ જપ્ત કરવાના અને તેમના પ્રવાસ નિયંત્રિત કરવાની નવી સત્તાની સરકારની દરખાસ્તને આવકારી હતી.

Screen Shot 2015-01-27 at 11.29.32

Screen Shot 2015-01-27 at 11.29.32

Screen Shot 2015-01-27 at 11.31.17

Screen Shot 2015-01-27 at 11.31.17

લેસ્ટરઃ પેરિસના હત્યાકાંડ સાથે સંકળાયેલા અને અલ-કાયદા માટે ભંડોળ એકત્ર કરનાર લેસ્ટરનિવાસી બગદાદ મેઝેઈન બ્રિટનમાં રહેવા માટે હ્યુમન રાઈટ્સ કાયદાનો ઉપયોગ કરી રહ્યો છે. મૂળ અલ્જિરિયાના વતની મેઝેઈનને ત્રાસવાદને ટેકો આપતું નેટવર્ક ચલાવવા બદલ ૨૦૦૩માં ૧૧ વર્ષની જેલની સજા કરાઈ હતી. બ્રિટન માટે જોખમી હોવાની દલીલ સાથે તેને હદપાર કરવાના સરકારના પ્રયાસ નિષ્ફળ ગયા છે.

Cocoa-rich diets may improve memory...

A new study gas shown that a diet, specifically a diet rich in cocoa flavanols, can play an important role in maintaining cognitive health as we age

graphics1

graphics1

graphics1