યહુદીવિરોધના નવા મોજાં સામે ચેતવણી 21/01/2015 6:32 am Achyut Sanghavi લંડનઃ હોમ સેક્રેટરી થેરેસા મેએ પેરિસ હત્યાકાંડ પછી યહુદીવિરોધના નવા મોજા સામે ચેતવણી આપતાં જણાવ્યું છે કે યહુદીઓને બ્રિટનમાં રહેવું સલામત જણાતું નથી.
Potato can help you control weight 27/01/2015 7:01 am K.K. Joseph Scientists now say that the humble potato that is a dietician's nightmare can actually help you cut a few kilos, terming it "the miracle ingredient to fight obesity"
લંડનની મહિલાએ ૧૨ વર્ષમાં અડધો ટન ઈંટો ખાધી 21/01/2015 6:49 am Achyut Sanghavi વિશ્વમાં અનેક લોકો વિચિત્ર શોખ ધરાવે છે. લંડનની મહિલા પેટ્રિક બેન્જામિનને ઇંટો ખાવાનો શોખ છે. પેટ્રિકે પોતાની દાદી પાસેથી ઈંટો ખાવાનો આઇડિયા મેળવી ૧૭ વર્ષથી ઉંમરથી જ ઇંટ ખાવાનું શરૂ કર્યું હતું.
Night shifts put black women at higher diabetes risk 27/01/2015 7:01 am K.K. Joseph Black women who work at night shifts are significantly more likely to develop diabetes than those who have never worked at night, shows data from a large ongoing study led by an Indian-origin scientist
દિલ્હી વિધાનસભા ચૂંટણી જંગઃ કેજરીવાલ વિરુદ્ધ કિરણ બેદી 21/01/2015 6:54 am Mukesh Patel નવી દિલ્હીઃ રાજધાનીની રાજગાદી કબ્જે કરવા માટે તખ્તો રચાઇ ગયો છે. દિલ્હી વિધાનસભા માટે ભલે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાવાનો હોય, પણ સહુ કોઇની નજર ભાજપના કિરણ બેદી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની ટક્કર પર છે.
ક્રિસ્ટલ ટ્રાવેલ દ્વારા ૧૮મી વાર્ષગાંઠ પ્રસંગે ‘બીટ ધ ન્યૂ યર્સ બ્લૂઝ પાર્ટી’ની ઉજવણી કરાઇ 27/01/2015 7:49 am Kamal Rao મોરસેન્ડ ગ્રૂપ - ક્રિસ્ટલ ટ્રાવેલ દ્વારા તેમની ૧૮મી વાર્ષગાંઠ પ્રસંગે ‘બીટ ધ ન્યૂ યર્સ બ્લૂઝ પાર્ટી’ની સેન્ટ્રલ લંડનની કમ્બરલેન્ડ હોટેલ ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તેવા આ લોકપ્રિય કાર્યક્રમમાં વિશ્વની અગ્રણી એરલાઈન્સ અને બેન્કોના ૧૩૦થી વધુ મેનેજમેન્ટ હેડ્સ અને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના અગ્રણીઅો, અધિકારીઅો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડેવિડ કેમરને માત્ર એક મિનિટમાં બોક્સરના વિઝાનો પ્રશ્ન ઉકેલ્યો 21/01/2015 6:56 am Achyut Sanghavi લંડનઃ બ્રિટન પોતાના ખેલાડીઓ અને તેમની સમસ્યાઓને કેટલી ગંભીરતાથી લે છે, તેનું ઉદાહરણ આંતરરાષ્ટ્રીય બોક્સર આમિર ખાનના એક ઇન્ટરવ્યૂથી સામે આવ્યું છે.
British Asians condemn racial attack in North Wales 27/01/2015 8:10 am Rupanjana Dutta British Asians are shocked to learn about a 24 years old Sikh man, who is suffering 'life changing injuries' following what is believed to be a racially motivated attacked with a machete and a hammer by a 25 years old man. He launched the savage attack on dentist Sarandev Bhambra, originally from Leeds, who was buying his launch at the Tesco supermarket in Mold, North Wales, on 14th January 2015.
ભાજપે દિલ્હીમાં સમીકરણ બદલ્યા 21/01/2015 6:57 am Mukesh Patel નવી દિલ્હીઃ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વારાણસી બેઠક પર નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે સીધો જંગ લડાયા બાદ દિલ્હીનાં રણમેદાનમાં બંને ફરી એક વાર સામસામે આવી રહ્યા હોવાનું અત્યાર સુધી મનાતુ હતું, પરંતુ કિરણ બેદીની ભાજપમાં એન્ટ્રી બાદ એવું પ્રતીત થઇ રહ્યું છે કે દિલ્હીની ચૂંટણી આમ આદમી પાર્ટી (‘આપ’) અને અમિત શાહ વચ્ચેનું માનસયુદ્ધ બની રહી છે.