શાસ્ત્રીજી મહારાજની ૧૫૦મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી 28/01/2015 5:36 am Achyut Sanghavi લંડનઃ ભગવાન સ્વામીનારાયણના ત્રીજા આધ્યાત્મિક વારસદાર બ્રહ્મસ્વરુપ શાસ્ત્રીજી મહારાજનો સાર્ધ શતાબ્દી (૧૫૦મી જન્મજયંતી) મહોત્સવ ૨૪ જાન્યુઆરીએ લંડનના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ઉજવાયો હતો. શાસ્ત્રીજી મહારાજ પર કેન્દ્રિત એક વર્ષ લાંબી ઉજવણીઓ ‘મેન, મિશન એન્ડ મેસેજ’ના કાર્યક્રમો સાથે પૂર્ણ થઈ હતી.
Functioning of Parliament must for governance: Pranab Mukherjee 29/01/2015 4:09 am Arvind Rajput Indian President Pranab Mukherjee gave a stern assessment of India 65 years after it declared itself a republic, criticising parliamentary dysfunction and the overuse of decrees in a message that might also resonate with his visitor, US President Barack Obama.
બેરોજગારી છ વર્ષના તળિયેઃ ૭૦૦,૦૦૦ નોકરીઓ ખાલી 28/01/2015 5:40 am Achyut Sanghavi લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ બ્રિટનમાં છ વર્ષ કરતા વધુ ગાળામાં સૌથી તળિયે પહોંચ્યો છે. સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનાના ગાળામાં નોકરીવિહોણાની સંખ્યા ૫૮,૦૦૦ ઘટીને કુલ ૧.૯૧ મિલિયનના આંકડે પહોંચી હતી, જે ૨૦૦૮ના ઓટમ પછી સૌથી નીચી છે. કામ કરનારા લોકોની સંખ્યા વિક્રમી ૩૦ મિલિયન છે.
Obama 'breaks' American and Indian traditions 29/01/2015 4:10 am Arvind Rajput .US President Barack Obama broke secret service's sacred security protocol by remaining in the open for more than two hours when he graced the Republic Day celebrations in Delhi as the chief guest.
૯૦૦,૦૦૦ વૃદ્ધોને ઘરમાં જ રોજિંદા કાર્યોમાં મદદનો અભાવ 28/01/2015 5:47 am Achyut Sanghavi લંડનઃ મદદ ઈચ્છતાં વૃદ્ધ લોકોની સંખ્યા વધી રહી છે ત્યારે સરકારી ભંડોળ સાથે સામાજિક સંભાળમાં કાપ મૂકાયો છે. આવી પરિસ્થિતિમાં ૬૫ વર્ષથી વધુ વયના ૯૦૦,૦૦૦ લોકોને તેમના ઘરમાં જ રોજિંદા કાર્યોમાં મદદની જરૂર હોવાં છતાં તેઓને મળતી નથી. ચેરિટી સંસ્થા એજ યુકેના જણાવ્યા અનુસાર અત્યારે માત્ર ૩૭૧,૦૦૦ વૃદ્ધોને પોતાના ઘરમાં રહીને રોજિંદા કાર્યોમાં મદદ મળે છે. ૨૦૧૦ પછી આવી મદદ મેળવતાં વૃદ્ધોની સંખ્યા ૧૭૦,૦૦૦થી વધુ ઘટી છે.