Advanced search


પેરિસમાં મીડિયા પર સૌથી મોટો આતંકી હુમલો, ૧૧ પત્રકારોની હત્યા

પેરિસઃ ફ્રાન્સની રાજધાની પેરિસસ્થિત વ્યંગ સામાયિક મેગેઝિન ‘ચાર્લી હેબ્દો’ની ઓફિસમાં ૭ જાન્યુઆરીએ બે આતંકીઓએ એકે-૪૭ અને રોકેટ લોન્ચર સાથે હુમલો કર્યો. અંધાધૂંધ ગોળીબારમાં મેગેઝિનના મુખ્ય તંત્રી સ્ટિફન શાર્બોનિયર, ચાર કાર્ટૂનિસ્ટ સહિત ૧૧ પત્રકારો અને એક સિક્યુરિટી ગાર્ડનાં મોત થયા છે. અન્ય છની સ્થિતિ અત્યંત ગંભીર છે. જ્યારે હુમલો થયો ત્યારે તંત્રી વિભાગની મીટિંગ ચાલી રહી હતી.

graphics1

graphics1

graphics1

કેમરન વહેલા ઈયુ રેફરન્ડમ માટે તૈયાર

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને જનરલ ઈલેક્શનમાં Ukipના સમર્થકોને જીતવા ઈયુમાં બ્રિટિશ સભ્યપદ અંગે વહેલા રેફરન્ડમની તૈયારી દર્શાવી છે.

બર્લિનઃ જર્મન વૈજ્ઞાનિકોએ કૃત્રિમ પ્રોટોટાઇપ બોનમેરો વિકસાવી છે જે થોડાં વર્ષમાં બ્લડ કેન્સરની(લ્યુકેમિયા) સારવાર વધુ સરળ બનાવશે, એવું કાર્લસુબ્રહ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી(કેઆઇટી)એ તાજેતરમાં જાહેર કર્યું હતું. 

Ahead of US President Barack Obama's visit to India later this month, India and the US have launched an investment initiative to focus on capital market reforms and policy measures that would help spur long-term investment by American investors in India.

MSMEs account for major chunk of investment pledges...

Micro, small and medium enterprises (MSME) accounded for the major chunk of investment intentions pledged during the two days of the 7th biennial Vibrant Gujarat summit which will give a boost to Prime Minister Narendra Modi's “Make in India” call

મહાત્મા પ્રથમ અમારા, ભારત મારું બીજું ઘર: માસાબાન

ગાંધીનગરઃ વિશ્વભરમાં ઈન્ડિયન ડાયસ્પોરાનો પાયો ગણાતા દક્ષિણ આફ્રિકાના આંતરાષ્ટ્રીય બાબતો અને સહકાર પ્રધાન મીતેનોઆના માસાબાન પ્રવાસી ભારતીય દિવસ-સંમેલનમાં લાલ કલરની ભારતીય સાડી પહેરીને ઉપસ્થિત રહ્યાં હતા.

graphics1

graphics1

graphics1

બર્મિંગહામઃ વેશ્યાગૃહ ચલાવવા અને ડ્રગ્સ રેક્ટ માટે જેલની સજા કરાયેલા વેસ્ટ મિડલેન્ડ્સના પૂર્વ પોલીસ ઉસ્માન ઈકબાલ જાહેર હોદ્દા પર ગેરવર્તનના ત્રણ આરોપ મુદ્દે નવી સજાનો સામનો કરી રહ્યા છે.