QX hosts UKIBC trade delegation 27/01/2015 6:39 am Arvind Rajput QX Limited hosted a trade delegation from the UK-India Business Council (UKIBC), a premier business-led organisation promoting bilateral trade and investment between UK and India
Symposium on ageing in emerging markets 27/01/2015 6:40 am Arvind Rajput Fifty leading international policy experts and practitioners gathered in Oxford last weekend for the symposium on ageing in emerging markets, sponsored by C&C Alpha Group and attended by executive director Bhanu Choudhrie.
Murthy family donates £200,000 to the Gandhi Statue Memorial Trust 27/01/2015 8:45 am Rupanjana Dutta With the receipt of £200,000 from the Murthy family, the Gandhi Statue Memorial Trust has confirmed that it has crossed the £750,000 mark for the establishment of the Mahatma Gandhi Statue at Parliament Square, in London.
‘કાયપો છે...’ એ..લપેટ...’ના નારાથી ગુજરાત ગાજ્યું 21/01/2015 7:37 am Viren Vyas અમદાવાદઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ઉતરાયણની મજા અમદાવાદમાં માણી હતી. શહેરમાં નારણપુરાસ્થિત એવરબેલા એપાર્ટમેન્ટના ધાબે પતંગ ઉડાડવાનો આનંદ માણ્યો હતો. ઉતરાયણના દિવસે બચ્ચનને પતંગ ઉડાડતા જોવાની ઝલક જોવા શહેરીજનોની ભારે ભીડ ઉમટી પડી હતી.
ઓબામાના દિલ્હી આગમન પહેલાં આતંકવાદી હુમલાની ચેતવણી 21/01/2015 7:46 am Viren Vyas નવી દિલ્હીઃ અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી હોવા છતાં પણ બરાક ઓબામાની મુલાકાત પૂર્વે ભારતમાં આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા દ્વારા હુમલા થવાની ચેતવણી ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી) દ્વારા આપવામાં આવી છે. આ ચેતવણી બાદ સરકારે જમ્મુ-કાશ્મીરમાં ચોકસાઈ વધારીને બીએસએફે આંતરરાષ્ટ્રીય સરહદ પર વધારાના ૧,૨૦૦ જવાનો તૈનાત કર્યા છે. આઈબીએ જણાવ્યું છે કે સરહદ પારથી આતંકવાદી હુમલો થવાની શક્યતા છે. બ્રિટને પણ ચેતવણી આપી છે કે મધ્ય-પૂર્વનું આતંકવાદી જૂથ આઈએસ ભારતમાં હુમલો કરાવે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ભારતના ગણતંત્ર દિવસે બરાક ઓબામા મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે અને તેઓ ૨૫ જાન્યુઆરીએ દિલ્હી આવી જશે.
રાજપક્ષેની હારમાં ભારતીય રાજદૂતનો હાથ? 21/01/2015 8:03 am Viren Vyas શ્રીલંકાએ સામાન્ય ચૂંટણી પહેલાં જ કોલંબોસ્થિત રોના પ્રમુખને બદલી દીધા હતા. તેમનો એવો આક્ષેપ હતો કે રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને હરાવવામાં રોના વડા વિરોધ પક્ષને મદદ કરી રહ્યા હતા. રાજપક્ષેનો ઝુકાવો ચીન તરફી માનવામાં આવે છે. કોલંબો ખાતેના રોના વડાની હકાલપટ્ટીના અહેવાલોને ભારતે નકારી કાઢ્યા છે. વિદેશ મંત્રાલયે એવી સ્પષ્ટતા કરી છે કે તેમની ત્રણ વર્ષની મુદ્દત પૂરી થતાં તેમને રાબેતા મુજબ બદલવામાં આવ્યા છે.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમ જ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા ૮૦ વર્ષ કરતાં વધુ વયના ૪૭ વડિલોનું બહુમાન કરાયું 27/01/2015 1:20 pm Kamal Rao 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમ જ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા ૮૦ વર્ષ કરતાં વધુ વયના ૪૭ જેટલા વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૨૪ જાન્યુઆરી ૨૦૧૫ શનિવારના રોજ બપોરે લોહાણા કોમ્યુનિટી કોમ્પલેક્સ (LCC), પી.વી. રાયચૂરા સેન્ટર, ક્રોયડન ખાતે કરવામાં આવ્યું હતું.
એક ખાદીધારીની ગાંધીજીને અનોખી શ્રદ્ધાંજલિ 26/01/2015 5:43 am Viren Vyas અમદાવાદઃ પ્રજાસત્તાક દિન, ગાંધી નિર્વાણ દિન, સ્વાતંત્ર્ય દિન, ગાંધી જન્મજયંતી, સરદાર પટેલ જન્મદિન વગેરે જેવા રાષ્ટ્રીય પર્વો નિમિત્તે દેશ-દુનિયામાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવા આઝાદીના લડવૈયાઓને યાદ કરવામાં આવે છે. પછી મોટાભાગના કિસ્સામાં આ દિન અને તેના સંસ્મરણો ભૂલાઇ જાય છે. પરંતુ અમદાવાદમાં એક ગાંધી ભક્ત મહાત્માને દર અઠવાડિયે અનોખી શ્રદ્ધાંજલિ અર્પે છે.