Search Results

Search Gujarat Samachar

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે તાજેતરમાં સૂચક નિવેદન કર્યું છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિજયરથ અટકાવવો હશે તો વિરોધ પક્ષોએ મહાગઠબંધન રચવું પડશે. આમ જૂઓ તો ઐયરે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાના...

ભારતના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસને ત્રણ વર્ષના લાંબા અરસા બાદ પંજાબમાં સારા સમાચાર મળ્યા છે. દેશના એક મહત્વના રાજ્યમાં તેની સરકાર રચાઇ છે. કોંગ્રેસે ૨૦૧૩માં કર્ણાટકમાં સત્તા સંભાળ્યા બાદ દેશના ઘણા રાજ્યોમાં ચૂંટણીઓ તો યોજાઇ છે, પણ ક્યાંય...

મહાસત્તા અમેરિકાએ ભારત-પાકિસ્તાનના સંબંધોમાં પ્રવર્તતો તણાવ ઘટાડવા બન્ને દેશો વચ્ચે મધ્યસ્થી કરવા તૈયારી દર્શાવી છે. અને ભારતે વિવેકપૂર્ણ પરંતુ મક્કમતા સાથે અમેરિકાની આ ઓફરને નકારી દીધી છે. ઓબામા સરકારની વિદાય, અને ટ્રમ્પ સરકારના આગમન સાથે અમેરિકી...

દસકાઓ પુરાણા અયોધ્યા વિવાદનો ઉકેલ મંત્રણા - વાટાઘાટો દ્વારા લાવવા સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું છે. આ સૂચન આવકાર્ય પણ છે, પરંતુ પ્રવર્તમાન સમયમાં તેનું સવિશેષ મહત્ત્વ પણ છે. વિવાદાસ્પદ માળખું તોડી પડાયા બાદ કેન્દ્ર અને રાજ્યમાં પહેલી વખત એક જ પક્ષની...

ભારતમાં શાસક - વિપક્ષ માટે બળાંબળના પારખા કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સેન્ટ્રલ ઇલેક્શન કમિશને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જાહેર કરી દીધી છે. જો શાસક તથા વિપક્ષ વચ્ચે સર્વસંમતિ નહીં સધાય તો ૧૭ જુલાઇએ મતદાન નક્કી છે. પ્રવર્તમાન રાજકીય માહોલ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ દિલ્હીમાં પક્ષના વડા મથકે કાર્યકરોને સંબોધતા કંઇક આ શબ્દોમાં લાગણી વ્યક્ત કરી હતીઃ એક નૂતન ભારતના નિર્માણનું બીજ રોપાઇ ગયું છે... વડા પ્રધાને ભલે દેશના વિકાસકાર્યો...

અમેરિકાના આખાબોલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું અત્યાર સુધીનું પહેલું સહિષ્ણુ કહી શકાય તેવું પ્રવચન આપ્યું છે. પ્રમુખપદની ચૂંટણી માટે દાવેદારી નોંધાવવાથી માંડીને પ્રમુખપદે ચૂંટાઇ ગયા પછી પણ - જ્યારે જ્યારે તેમણે બોલવા માટે મોં ખોલ્યું છે ત્યારે...

ડાયાબિટીસને કારણે લોકો સ્કિન-પ્રોબ્લેમ્સનો ભોગ બની રહ્યા છે એ આપણે વીતેલા સપ્તાહે જાણ્યું. આપણે જોયું કે ડાયાબિટીસથી શરીરમાં લોહીની નસો પર થતી અસર, જેમાં...

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની ચૂંટણીઓમાં ભાજપની પ્રચંડ જીતનો જશ બધા ભલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના અધ્યક્ષ અમિત શાહને આપી રહ્યા હોય, પરંતુ ચૂંટણીમાં ધોબીપછાડ હારનો સામનો કરનાર કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી કે આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓને...