Search Results

Search Gujarat Samachar

 અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાન સામેના આક્રમક અભિગમે અશાંતિનો પલિતો ચાંપ્યો છે. અમેરિકી સેનાએ રાજધાની બગદાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગયા શુક્રવારે...

રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડર કાસીમ સુલેમાનીનું ઈરાનમાં કદ કેટલું મોટું હતું તે એ બાબત પરથી સમજી શકાય છે કે આ વર્ષના પ્રારંભમાં સુલેમાનીએ પાકિસ્તાનને...

અવિચલદાસજી મહારાજ પોતાના નામ પ્રમાણે જ છેલ્લા ૫૦ વર્ષથી અવિચલ રીતે ઉત્તમ સેવા કાર્ય કરી રહ્યા છે. રાજસત્તા કરતાં ધર્મસત્તા હંમેશા ઉંચી જ હોય છે એમ રાજ્યના...

નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં તાજેતરમાં ૬૬માં નેશનલ ફિલ્મ એવોર્ડ ૨૦૧૯નું આયોજન થયું હતું. જેમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા...

અમદાવાદમાં આવેલી હોટેલ નારાયણી હાઈટ્સમાં ૨૫મી ડિસેમ્બરે ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડઝનું આયોજન કરાયું હતું. છેલ્લા સાત વર્ષથી યોજાઈ રહેલા આ એવોર્ડઝમાં...

ડ્રગ્સની હેરાફેરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કને ભેદવું લગભગ અશક્ય હોવાનું કહેવાય છે. આવા કારસ્તાન અંગે ભૂતકાળમાં તપાસ કરી ચૂકેલા સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું...