ઇન્ડિયા-પાકિસ્તાનનાં ટેન્શનોને દૂરથી ટીવીમાં જોતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં પાકિસ્તાનીઓની જોક્સ મોબાઇલમાં ફરતી કરીને હરખાતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
ઇન્ડિયા-પાકિસ્તાનનાં ટેન્શનોને દૂરથી ટીવીમાં જોતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં પાકિસ્તાનીઓની જોક્સ મોબાઇલમાં ફરતી કરીને હરખાતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
રોજ સવાર પડે ને સરહદ પરથી પાકિસ્તાને કરેલા ગોળીબારના ન્યુઝ વાંચીને ટેન્શનું કરતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં આવા સમાચારોને ઘોળીને પી ગયેલા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

ફોરેનમાં વસતા અને ફોરેનનાય ફોરેન કહેવાય એવા એવા રૂપાળા દેશોમાં ફરવા જાતા અમારા વ્હાલા એનઆરઆઇ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં બેઠાં બેઠાં ફોરેનના ભૂરિયા...

ક્રિકેટની જન્મભૂમિ ગણાતા દેશમાં રહીને ઈન્ડિયાની મેચુંમાં રસ લેતા હંધાય એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ તથા ભૂલકાંવ! ઈન્ડિયામાં ભળતી-સળતી મેચો પર સટ્ટો રમ્યા કરતા હંધાય...

બારે મહિના અને ચોવીસ કલાક હંધીએ ચીજું જ્યાં અટક્યા વિના હાલતી જ રહે છે એવા દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! જ્યાં સમય તો શું, ઇતિહાસ...

ફોરેનમાં ફોરેન-મેકની ડીવીડીયુંમાં ઈન્ડીયન-મેકની ફિલમું જોતાં અમારા વ્હાલા એનારાઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં જુની ડીવીડીની રિમિક્સ જેવી ભંગાર ફિલમું...

ઈયાન ફ્લેમિંગ નામના બડા રૂમાની લેખકના દેશ ઉર્ફે બ્રિટનમાં બેસીને જેમ્સ બોન્ડની લેટેસ્ટ ફિલ્મની રાહ જોતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં...

ઓનેસ્ટીથી ટેક્સ ભરતા અને ઇમાનદારીથી પાઉન્ડ બચાવતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં પ્રમાણિકતામાંથી પણ પૈસા બનાવી શકે એવા હંધાય દેશીઓનાં...

હવે તો વેબકેમ અને મોબાઇલુંમાં મોઢામોઢ એકબીજા હાર્યે ‘એલાવ... એલાવ...’ કરતા અમારા વ્હાલા એનઆરઆઈ ભઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં વારેઘડીએ છૂટી જતાં નેટવર્કું...

ફોરેનમાં ઘૂસીને ફોરેનની પોલીસની આંખમાં ધૂળ નાંખીને ઇન્ડિયાના પાંચ દેશીઓ મોંઘામાં મોંઘો ડાયમન્ડ ચોરી જાય એવી સ્ટુપિડ ફિલમો જોઈને પણ રાજી થતાં અમારા વ્હાલા...