
હવે તો વેબકેમ અને મોબાઇલુંમાં મોઢામોઢ એકબીજા હાર્યે ‘એલાવ... એલાવ...’ કરતા અમારા વ્હાલા એનઆરઆઈ ભઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં વારેઘડીએ છૂટી જતાં નેટવર્કું...
હવે તો વેબકેમ અને મોબાઇલુંમાં મોઢામોઢ એકબીજા હાર્યે ‘એલાવ... એલાવ...’ કરતા અમારા વ્હાલા એનઆરઆઈ ભઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં વારેઘડીએ છૂટી જતાં નેટવર્કું...
ફોરેનમાં ઘૂસીને ફોરેનની પોલીસની આંખમાં ધૂળ નાંખીને ઇન્ડિયાના પાંચ દેશીઓ મોંઘામાં મોંઘો ડાયમન્ડ ચોરી જાય એવી સ્ટુપિડ ફિલમો જોઈને પણ રાજી થતાં અમારા વ્હાલા...
અમને તો સાયન્સ ફિક્શન જેવી લાગે એવી ચકાચક દુનિયામાં રહેતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ફ્યુચર તો છોડો ‘પાસ્ટ’ જ હજી ખતમ થાતો...
રૂપાળા દેશના રૂપાળા ટીવીમાં રૂપાળા એવા સ્ટેન્ડ-અપ કોમેડીના શોઉં જોઈજોઈને દાંત કાઢતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં રોવા જેવી વાતુંમાં...
વોશિંગ મશીનું, ઓવનું, લોન મૂવરું અને બીજાં વિવિધ ઓજારો વડે ઘરનાં કામો જાતે જ કરતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં કામવાળી ના મળે...
ફોરેનમાં રહીને ફોરેનની ટીવી ચેનલું જોવા ટેવાઈ ગયેલા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં સાડી ત્રણસો ચેનલુંમાંથી માત્ર પસંદગીની સાડા...
ઘડીકમાં તડકો ને ઘડીકમાં વરસાદ એવી મિક્સ-સિઝનમાં જીવતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં પણ હવે તો ગમેત્યારે પડતા વરસાદથી ટેવાઈ ગયેલા...
ઈંગ્લીશ મિડીયમમાં ભણતાં ટેણિયાવ શું ભણે છે એની ચિંતા કરતાં હંધાય એનારાઈ ભાઈઓ, ભાભીઓ અને ચિંતા કર્યા વિના ગોટપીટ કરતાં ભૂલકાંવ! ઈન્ડિયામાં ટ્યુશન બંધાવીને...
આઇરીશ, સ્કોટીશ, સ્પેનીશ, સ્વીડીશ એવા સત્તર જાતના ધોળિયાવ હારે રહેતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ ઇન્ડિયામાં સત્તરસો જ્ઞાતિ અને સત્તર હજાર...
ફોરેનમાં રહેવા મળ્યું એવાં નસીબ લઈને જનમેલાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં ફૂટેલાં કરમ લઈને જનમેલા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!