Search Results

Search Gujarat Samachar

અનુભવી ડિપ્લોમેટ સંજય કુમાર વર્માની મંગળવારે કેનેડામાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 1988-બેચના IFS અધિકારી સંજય કુમાર હાલમાં જાપાનમાં...

‘કાકા કો કુછ કુછ હોતા હૈ’ નાટકને તમે હાસ્યની બુલેટ ટ્રેન કહો તો પણ ખોટું નથી. રાજેશ અને શર્મિલા વચ્ચે મોટી ઉંમરે પ્રેમના ફૂલ ખીલે છે અને પછી આ પ્રેમની...

તાજેતરમાં લેસ્ટરમાં જે અશાંતિ ઉભી થઈ તેનાથી એક ચેતવણી મળે છે કે આંતરવંશીય હિંસા ગમે ત્યારે સપાટી પર આવી શકે છે. આના પરિણામે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ભંગાણ પડે અને લોકો માટે જાણે સમસ્યાઓ ઓછી ન હોય તેમાં ભય અને ચિંતા તેમજ પારાવાર દબાણોનો...

ન્યૂ યોર્ક અને હોંગ કોંગ જેવી વિશ્વની નાણાકીય રાજધાનીઓ સામે લંડનની સ્પર્ધાત્મકતાને ઉત્તેજન આપવાના પ્રયાસરૂપે બ્રિટિશ ચાન્સેલર ક્વાસી ક્વારટેન્ગ બેન્કર્સના બોનસ પરના મર્યાદા દૂર કરવા વિચારી રહ્યા છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ આ પગલાંથી...

યુકેમાં 20 અને 50 પાઉન્ડની પેપર ચલણી નોટ્સ 30 સપ્ટેમ્બરથી બંધ થઈ રહી છે ત્યારે લોકોએ જૂની નોટ્સના બદલે નવી પોલિમેર બેન્કનોટ્સ મેળવવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડ ખાતે લાઈનો લગાવી છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના સિટી ઓફ લંડનસ્થિત થ્રેડનીડલ સ્ટ્રીટના વડામથકે નોટ્સ...

ચાન્સેલર ક્વાસી ક્વારટેન્ગ શુક્રવાર 23 સપ્ટેમ્બરે મિનિ બજેટ રજૂ કરશે જેમાં લિઝ ટ્રસ સરકારની ચેક્સ કાપ અને એનર્જીમર્યાદા સ્થગિત રાખતી યોજના કેવી રીતે કામ કરશે તેની સ્પષ્ટતા કરવામાં આવશે. આ ઉપરાંત, નેશનલ ઈન્સ્યુરન્સ ફાળામાં કરાયેલો વધારો પણ પાછો...

ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધન પછી રાજગાદી સંભાળનારા કિંગ ચાર્લ્સ III માટે માતાના નિધને વ્યાપક લોકસમર્થન મેળવી આપ્યું છે. મોટા ભાગના બ્રિટિશરોએ તેમની નેતાગીરીની...

બ્રિટનમાં ફરી એકવાર રાજાશાહી સામેના સૂરો બુલંદ બનવા લાગ્યા છે. મહારાણીના નિધન બાદ રાજા ઘોષિત થયેલા કિંગ ચાર્લ્સ ત્રીજા કાર્ડિફમાં લોકોનું અભિવાદન સ્વીકારી...

જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ જણાવ્યું હતું કે મહારાણી એલિઝાબેથ (બીજા), વર્ષ 1953માં ગાદી પર બિરાજ્યા હતા તે સમયે હું બાર વર્ષનો હતો અને સ્વિત્ઝર્લેન્ડમાં...