પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને ગુરુવારે યોજાયેલી સ્થાનિક સત્તામંડળોની ચૂંટણીમાં સાઉથ ઓક્સફર્ડશાયરમાં મતદાન કરવા દેવાયું નહોતું. ઓળખપત્ર વિના પહોંચેલા જ્હોન્સનને ચૂંટણી કર્મચારીઓએ મતદાન કરવા દીધું નહોતું.
પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને ગુરુવારે યોજાયેલી સ્થાનિક સત્તામંડળોની ચૂંટણીમાં સાઉથ ઓક્સફર્ડશાયરમાં મતદાન કરવા દેવાયું નહોતું. ઓળખપત્ર વિના પહોંચેલા જ્હોન્સનને ચૂંટણી કર્મચારીઓએ મતદાન કરવા દીધું નહોતું.

ન્યૂ યોર્ક સિટીના વિખ્યાત ટાઈમ્સ સ્ક્વેરમાં યોજાયેલા ‘સારી ગોઝ ગ્લોબલ’ કાર્યક્રમમાં ભારતીય સાડીના પોષાકની કાલાતીત ભવ્યતા, હેરિટેજ અને સાંસ્કૃતિક વૈવિધ્યતા...
બ્રિટનમાં સંસદની ચૂંટણી પહેલા વડાપ્રધાન રિશી સુનાકની નીતિઓના લિટમસ ટેસ્ટ સમાન કાઉન્સિલ અને મેયરોની ચૂંટણીના પરિણામો આવી ગયાં છે. સ્થાનિક સત્તામંડળોની આ ચૂંટણીમાં સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટીને ઐતિહાસિક પરાજયનો સામનો કરવો પડ્યો છે તો બીજીતરફ લેબર...

લંડનઃ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા હાઉસ ઓફ લોર્ડ્ઝ ખાતે શુક્રવાર 26 એપ્રિલ 2024ના રોજ સમર્પણ મેડિટેશન પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિમાલયના...

સાતમી મેની ગરમી બે પ્રકારની હતી. એક કુદરતી ઉનાળાનો ધોમધખતો તાપ અને બીજી પોલિંગ બૂથ સુધી દોડતા કાર્યકર્તા અને મતદારોની માનસિક ગરમી. આજ સુધીમાં તેની ચર્ચા...

નડિયાદના ૬૦ વર્ષીય રિટાયર્ડ શિક્ષિકા હેમલતાબેન ક્રિશ્ચિયન છેલ્લા ૩૦ વર્ષથી કમરના અસહ્ય દુખાવા અને પગના ખાલી ઝંઝણાટીથી પીડાતા હતા. જેની માટે તેઓએ આયુર્વેદિક,...

વડાપ્રધાન રિશી સુનાકના પત્ની અક્ષતા મૂર્તિ છેલ્લા એક વર્ષથી દર શુક્રવારે સવારે 10 કલાકે શાળાના વિદ્યાર્થીઓને 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે આમંત્રિત કરી તેમને...

આગામી સંસદની ચૂંટણી યુકેની સુરક્ષાના મુદ્દા પર લડવાના મનસૂબા વડાપ્રધાન રિશી સુનાકે જાહેર કરી દીધાં છે. એક રાજકીય સંબોધનમાં લેબર પાર્ટી અને તેના નેતા સર...

ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2022માં લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે થયેલી અથડામણની ચાલી રહેલી તપાસમાં જનતાને તેમના મંતવ્ય અને અનુભવો જણાવવા અપીલ કરવામાં...

લેસ્ટરના થર્નબી લોજના તારબાટ રોડ પર રહેતા 50 વર્ષીય રાજ સિદપરાની 44 વર્ષીય તરનજિત રિયાઝની હત્યાના આરોપમાં ધરપકડ કરાઇ છે. ઇસ્ટ મિડલેન્ડ એમ્બ્યુલન્સ સર્વિસે...