Search Results

Search Gujarat Samachar

બ્રિટને ભારતનો આંતરરાષ્ટ્રીય દમનકારી 12 દેશની યાદીમાં સમાવેશ કર્યો છે. બ્રિટનની સંસદીય સમિતિએ ચેતવણી આપી છે કે વિદેશી સરકારો બ્રિટનમાં વ્યક્તિ અને સમુદાયોને ચૂપ કરાવવા ધમકાવી રહી છે. બ્રિટનની માનવ અધિકાર સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય દમન રિપોર્ટમાં...

કોરોનાકાળમાં સરકાર દ્વારા અપાયેલી લોનમાં 2.5 મિલિયન પાઉન્ડ કરતાં વધુ રકમનું કૌભાંડ આચરનાર કેમ્બ્રિજશાયરના અલી અમજદ અન તેના સાથીઓને જેલભેગા કરાયાં છે. અલી અમજદને 3 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે.

એક તરફ બ્રિટનની જેલોમાં દર 8માંથી એક કેદી વિદેશમાં જન્મેલો વ્યક્તિ છે ત્યારે વર્ષ 2022ના આંકડા પ્રમાણે જેલોમાં બ્રિટિશ હિન્દુ કેદીઓની સંખ્યા લગભગ શૂન્ય ટકા છે.

લેસ્ટરમાં કાઉન્સિલ હાઉસિંગના મેનેજમેન્ટમાં ભારે ધાંધિયા ચાલી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. જુલાઇમાં કરાયેલા ઇન્સ્પેક્શનમાં લેસ્ટર સિટી કાઉન્સિલની માલિકીની 70 ટકા પ્રોપર્ટીમાં ઇલેક્ટ્રિકલ સેફ્ટી ટેસ્ટ કરાયાં ન હોવાનું જાણવા મળ્યું હતું.

શરીરને સ્વસ્થ અને સુદ્રઢ રાખવું હોય તો જિમમાં જવું જરૂરી હોવાનું બહુમતી વર્ગનું માનવું છે, પરંતુ હકીકત એ છે કે ઊંચી ફી ભરીને રોજેરોજ જીમમાં જવા કરતાં નિયમિત...

અમેરિકામાં વિજ્ઞાનના ચમત્કારથી એક બાળકનો જન્મ થયો છે. એની વિશેષતા એટલી છે કે એની ઉંમર આમ જુઓ તો 30 વર્ષની ગણાય ને આમ જુઓ તો એ નવજાત છે! એનું કારણ એટલું...

ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરે દરવર્ષે લાખો શ્રદ્ધાળુ દર્શન માટે આવે છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રાવણ માસ નિમિત્તે આવે છે. હાલમાં...