Search Results

Search Gujarat Samachar

અમેરિકામાં સ્થાયી મેકદાદા તરીકે જાણીતા મહેન્દ્ર પટેલે માદરે વતન નિસરાયામાં 100 પરિવારોનું ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે. ગામની સીમમાં આવેલી જમીનમાં...

ગાંધીજયંતી અને દશેરાના દિવસે વાવ-થરાદ ગુજરાતનો 34મો જિલ્લો બનીને ઇતિહાસ રચાયો છે. સાથે જ નવા ધરણીધર ઓગડ રાહ અને હડાદ 4 તાલુકાનો શુભારંભ કાર્યક્રમ રાહમાં...

અમેરિકાના પેન્સિલવેનિયાની રોબિન્સન ટાઉનશિપમાં શુક્રવારે ગોળીબારની એક કરુણ ઘટનામાં મોટેલ મેનેજર અને મૂળ ભારતીય એવા રાકેશ પટેલ (ઉં.વ. 50)નું મૃત્યુ થયું...

શરદપૂર્ણિમા પર્વે અમદાવાદસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની 104મી પ્રાગટ્ય જયંતીની...

ગ્રંથરત્ન શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દિલ્હીસ્થિત મંદિરનો 47મો પાટોત્સવ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં...

દેશમાં 22 સપ્ટેમ્બરથી જીએસટીના નવા દર લાગુ પડતાં સૌથી વધુ મોટો ફાયદો ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને થયો હોઈ આ વર્ષે નવરાત્રીથી દશેરાના દિવસોમાં કાર-ટુ-વ્હીલરના...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિન 2 ઓક્ટોબરે અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે...

ગિરનાર પર્વત પર 5500 પગથિયાં નજીક નાથ સંપ્રદાયના ગુરુ ગૌરક્ષનાથની પવિત્ર જગ્યાએ મોડીરાત્રે અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરાઈ, જેનાથી સંતો અને ભાવિકોમાં...

રૂપાલ ગામમાં નોમ એટલે કે મંગળવારની રાત્રે વરદાયિની માતાનો પલ્લીનો મેળો ભરાયો હતો. મહાભારત કાળથી ગામમાં કાઢવામાં આવતી આ પલ્લી મેળામાં આ વખતે જાણે શ્રદ્ધાનો...

જાણીતા મીડિયા હાઉસના પત્રકાર દીર્ઘાયુ વ્યાસ રૂ. 10 લાખના તોડકાંડમાં ફસાયો, જે બાદ અનેક કાંડ સામે આવી રહ્યા છે.  પ્રાથમિક તપાસમાં પોલીસ સમક્ષ દીર્ઘાયુએ...