Search Results

Search Gujarat Samachar

એસ્ટેટ એજન્સી હેમ્પટન્સના એનાલિસિસ અનુસાર આ વર્ષે ભારતીયો બ્રિટનમાં બાય ટુ લેટ કંપનીઓમાં સૌથી મોટા નોન-યુકે શેર હોલ્ડર્સ બની રહ્યાં છે. ભારતીયો બાદ બીજા સ્થાને નાઇજિરિયન, ત્રીજા સ્થાને પોલિસ અને ચોથા સ્થાને આઇરિશ રહ્યાં છે.

બ્રિટનની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની જેગુઆર લેન્ડ રોવરને સરકાર તરફથી મળનારી સહાય સ્થગિત થઇ જતાં કંપની તેના સપ્લાયરોને સેંકડો મિલિયન પાઉન્ડનું ધિરાણ આપવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપી રહી છે.

યુકેમાં શીખોની એકછત્રી સંસ્થા નેટવર્ક ઓફ શીખ ઓર્ગેનાઇઝેશન ઇસ્લામોફોબિયાની નવી વ્યાખ્યા કરવાના સરકારના નિર્ણયને કાયદાકીય પડકાર આપવાની તૈયારી કરી રહી છે. સરકારે ઇસ્લામોફોબિયાની નવી વ્યાખ્યા માટે એક વર્કિંગ ગ્રુપની રચના પણ કરી છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 156મા જન્મ દિન અને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસના પ્રસંગે સેન્ટ્રલ લંડનના ટેવિસ્ટોક સ્ક્વેરસ્થિત ગાંધીપ્રતિમા પર પુષ્પાંજલિનો...

કેનેડામાં ટુંકા ઉનાળા અને લાંબા શિયાળાના કારણે થેન્ક્સગિવિંગ ડેની ઊજવણી ઓક્ટોબર મહિનાના બીજા સોમવારે થાય છે. આ વર્ષે આ દિવસ 13 ઓક્ટોબર 2025ના રોજ મનાવાશે....

યુગાન્ડામાં પ્રવાસન ઉદ્યોગમાં  તેજી આવવાથી પર્વતીય ગોરીલાઓની જાળવણીમાં પણ વધારો  થયો છે. એક સમયે ગોરિલાઓની કત્લેઆમ ચલાવતા ગેરકાયદે શિકારીઓ પણ પ્રવાસનના આર્થિક ફાયદાઓના કારણે હવે તેમના સંરક્ષણમાં જોડાઈ ગયા છે. આમ ગોરિલા અને પ્રવાસન ઉદ્યોગ બંનેને...

પાકિસ્તાને અમેરિકાની સામે અરબ સમુદ્રમાં નવું પોર્ટ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. પાકિસ્તાન સૈન્ય પ્રમુખ અસીમ મુનીરના સલાહકારોએ આ પ્રસ્તાવને અમેરિકાના...

વૈશ્વિક મતભેદનો ઉકેલ લાવવા મહાત્મા ગાંધીએ બતાવેલા માર્ગને અનુસરવાની વૈશ્વિક સમુદાયને હાકલ કરતાં યુએનના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું કે, વિશ્વમાં...

નવરાત્રિના સફળ ઉત્સવ પછી ગુરુવાર 2 ઓક્ટોબર, વિજયાદશમીએ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) મંદિર ખાતે જવેરા વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો. પૂજનવિધિ દશરથભાઈ અને...

જાપાનની સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીએ શનિવારે તેના નવા નેતા તરીકે પૂર્વ આર્થિક સુરક્ષામંત્રી સાને તાકાઈચીને ચૂંટી કાઢ્યાં છે. તેમણે પાર્ટીનાં આંતરિક...