Search Results

Search Gujarat Samachar

આણંદ, ટેક્સાસઃ આણંદ જિલ્લાના ધર્મજના વતની અને છેલ્લા કેટલાક વર્ષોથી યુએસના સાઉથ કેરોલીનામાં સ્થાયી થયેલા મૃદુલાબહેન પટેલની અજાણ્યા હુમલાખોરે ગોળી મારીને...

લંડનઃ બ્રિટિશ શિક્ષકો પરનું દબાણ હળવું કરવા શાળાઓએ પરીક્ષાના પેપર્સ તપાસવા માટે ભારત મોકલવા જોઈએ તેવું સૂચન યુનિવર્સિટી કોલેજ લંડનની ઈન્સ્ટીટ્યૂટ ઓફ એજ્યુકેશનના શિક્ષણવિદ્ રેબેકા એલને કર્યું છે. માર્કિંગની વધુપડતી કામગીરી બ્રિટિશ શિક્ષકોની મુખ્ય...

લંડનઃ આધુનિક યુગમાં પણ ગુલામી બાબતે ઓપરેશન ઈમ્પિરિયલ હેઠળ તપાસના પરિણામે કાર્ડિફની ચાર વ્યક્તિ સામે અપહરણ સહિતના ગુના લગાવાયા છે. તેમની ગયા જૂનમાં ધરપકડ કરાઈ હતી. તેમને આ મહિનાના અંતમાં ન્યૂપોર્ટ મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં રજૂ કરાશે.

લંડનઃ યુરોપિયન કમિશનના પ્રમુખ જીન-ક્લોડ જૂન્કરે જણાવ્યું છે કે વધતી માઈગ્રેશન કટોકટીને હલ કરવા બ્રિટનને આફ્રિકાના સંખ્યાબંધ શરણાર્થીઓને આશ્રય આપવાની ફરજ પાડી શકાય છે. તેમણે કહ્યું હતું કે જો યુરોપના નેતાઓ માઈગ્રન્ટ્સ માટે તેમના દેશના દ્વાર ખોલવાનો...

લંડનઃ શાહી પરિવારના સભ્યો સહિત સમગ્ર બ્રિટનના પ્રજાજનો જેના આગમનની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ અને ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમના...

લંડનઃ વોલ સ્ટ્રીટ અને યુએસ શેરબજારોમાં ભારે ધોવાણ બદલ જવાબદાર ગણાવાયેલા હંસલોના નાવિન્દર સિંહ સરાઓને અગાઉની શરતોએ જ ફરી જામીન અપાયા હતા. જોકે, £પ,૦૦૦,૦૦૦ની સ્યોરિટી જમા ન થતા તેને કસ્ટડીમાં જ રહેવાનો વારો આવ્યો છે.

લંડનઃ પુરુષને જેટલી વધુ પત્ની હોય તેમ હૃદયરોગનું જોખમ નોંધપાત્રપણે વધે છે. બહુપત્નીત્વની આરોગ્ય અસરો વિશે પ્રથમ મોટા અભ્યાસમાં સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ એમિરેટ્સના ૬૮૭ પુરુષ સંકળાયા હતા. જેમાંથી ૬૬ ટકાને એક પત્ની હતી, જ્યારે બાકીનાને બેથી...

લંડનઃ ઈરાકમાં અમેરિકી દળો વિરુદ્ધ વિનાશક ત્રાસવાદી અભિયાન પાછળના બ્રિટિશ ટેક્સી ડ્રાઈવર અનીસ આબિદ સરદારની ઓળખ સાત વર્ષની જહેમત પછી કરી શકાઈ છે. સરદાર સામે સાર્જન્ટ ફર્સ્ટ ક્લાસ રેન્ડી જ્હોન્સનની હત્યાનો આરોપ છે. ઈરાકમાં સાર્જન્ટના વાહન પાસે...

માઈગ્રન્ટ બાળજન્મમાં ભારે વધારાથી કેટલાંક વિસ્તારોમાં એજ્યુકેશન સિસ્ટમ પર ભારે દબાણ આવ્યું છે. અંદાજો કહે છે કે ૮૦,૦૦૦ બાળકોને તેમની પ્રથમ પસંદગીની શાળામાં પ્રવેશનો ઈનકાર કરાયો છે. આ ઉપરાંત, ૨૦,૦૦૦ બાળકો માટે તમામ છ વિકલ્પ નજરઅંદાજ કરાયા છે....

લંડનઃ KPMG ના સંશોધન રિપોર્ટ મુજબ સમગ્ર યુકેમાં પ્રથમ ઘર ખરીદનારની લઘુતમ કમાણી વર્ષે £૪૦,૫૫૩ની હોવી જરૂરી છે, જ્યારે સરેરાશ વેતન માત્ર £૨૨,૦૪૪ છે. જોકે,...