બર્મિંગહામમાં સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ

યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...

કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

મિલિયોનેર બિઝનેસમેન શ્રીયેન દેવાણીની ચર્ચાસ્પદ હનીમૂન મર્ડર ટ્રાયલમાં સાક્ષી લીઓપોલ્ડ લેઈસર તેના ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર જામી છે....

સેંકડો ભાવિકોએ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, હોલ ગ્રીન બર્મિંગહામ ખાતે દિવાળી અને નૂતન વર્ષની બે દિવસની રંગેચંગે ઉજવણીમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ભાગ લીધો...

ભગવાન સ્વામીનારાયણના પાંચમા આધ્યાત્મિક વારસદાર અને BAPS સ્વામીનારાયણ સંસ્થાના નેતા પ્રમુખસ્વામી મહારાજને વેસ્ટ મિડલેન્ડ્સના સેંકડો ભક્તોએ સ્પાર્કબ્રૂકના...

વડા પ્રધાન થેરેસા મેએ કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં તમામ અટકળોનો અંત લાવીને યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના બહાર જવાની પ્રક્રિયાનો આરંભ માર્ચ, ૨૦૧૭ના...

યુકેની એવિએશન ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી વ્યક્તિ ગણાતા બર્મિંગહામ એરપોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ પોલ કીહોને હવાઈ ઉડ્ડ્યન ક્ષેત્રે મીડલેન્ડને વિશ્વના નક્શા પર મૂકવા...

ઈટાલીમાં પારિવારિક રજાઓ માણવા ગયેલા બર્મિંગહામના ૫૩ વર્ષીય બલદેવ કાઈન્થનું તેમના ૨૦ વર્ષીય ભત્રીજા ગૌરવ કાઈન્થે હત્યા કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી....

લેમિંગ્ટન સ્પાના ટેચબ્રુક ડ્રાઇવ સ્થિત શીખ ગુરુદ્વારામાં શીખ અને બીન શીખ સમુદાયના યુવાન યુવતી વચ્ચે થઇ રહેલા લગ્નનો વિરોધ કરવા કિરપાણધારી શીખોના જુથે ધરણા...

આતંકી હુમલાનું ષડયંત્ર ઘડતા હોવાની શંકાને આધારે વેસ્ટ મિડલેન્ડ્સમાંથી કાઉન્ટર ટેરરીઝમ ડિટેક્ટિવ્સ દ્વારા પાંચ વ્યક્તિઓને અટકમાં લેવાયા બાદ આર્મીના એક્સપ્લોઝીવ...

નેશનલ હિન્દુ વેલ્ફેર સપોર્ટ (NHWS : WWW.NHWS.ORG.UK) તેમજ અન્ય હિન્દુ સંગઠનો દ્વારા બર્મિંગહામ એરિયામાં HCB & SPAની મદદ સાથે આપણા બાળકો અને યુવતી-છોકરીઓને ગ્રૂમિંગ અને ફસામણીથી બચાવવા નિઃશુલ્ક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર...

બર્મિંગહામઃ પ્રિમાઈસીસમાંથી ઉડીને રસ્તા પર જતા કચરાનો યોગ્ય નિકાલ ન કરવા બદલ બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટે બિસેલ સ્ટ્રીટમાં આવેલી પ્રિમિયમ હલાલ મીટ એન્ડ પોસ્ટ્રી લિમિટેડને ૨૫,૬૬૧ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એક્ટ,૧૯૯૦...



to the free, weekly Gujarat Samachar email newsletter