બર્મિંગહામઃ અગાઉ ઉપયોગમાં લેવાયેલી અને ડ્રાઈવિંગ માટે જોખમી કાર વેચીને ઠગાઈ કરવા બદલ બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટે યાર્ડલીમાં આવેલા M A Trade Centre Limited અને તેના ડિરેક્ટર મેહમુદ હુસૈનને ગ્રાહકને ૭,૫૦૦ પાઉન્ડ ચૂકવવા આદેશ કર્યો હતો.
યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...
કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...
બર્મિંગહામઃ અગાઉ ઉપયોગમાં લેવાયેલી અને ડ્રાઈવિંગ માટે જોખમી કાર વેચીને ઠગાઈ કરવા બદલ બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટે યાર્ડલીમાં આવેલા M A Trade Centre Limited અને તેના ડિરેક્ટર મેહમુદ હુસૈનને ગ્રાહકને ૭,૫૦૦ પાઉન્ડ ચૂકવવા આદેશ કર્યો હતો.
હાઉસિંગ ફ્રોડ આચરવા બદલ બર્મિંગહામ ક્રાઉન કોર્ટે બર્મિંગહામ સિટી કાઉન્સિલની ૩૬ વર્ષીય પૂર્વ હાઉસિંગ નીડ્સ ઓફિસર ઝારા દાન્યાલને ત્રણ વર્ષની અને તેની ૨૮ વર્ષીય બહેન સમારા મલિકને દસ મહિનાની જેલની સજા ફરમાવી હતી.
બર્મિંગહામઃ એક સીમાચિહ્ન ચુકાદા બાદ હવેથી રજાની મજા માણવા જતાં લોકોને અન્ય પ્રવાસીની હરકતને લીધે પણ પ્રવાસમાં વિલંબ થશે તો તેઓ વળતર મેળવવા માટે દાવો કરી...
બર્મિંગહામઃ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇનઅલીની બર્મિંગહામ એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન ૪૦ મિનિટ સુધી પૂછપરછ કરાઈ હતી. મોઈનઅલી વોર્સેસ્ટરશાયર કાઉન્ટી ટીમ...
બર્મિંગહામઃ માત્ર ૨૧ મહિનાની બાળકી આઈશીઆ જેન સ્મિથની ક્રૂર હત્યાના ગુનામાં માતા કેથરિન સ્મિથને દોષિત ઠેરવીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટના જજ મિસીસ જસ્ટિસ...
બર્મિંગહામઃ ગત ૧૮મી નવેમ્બરે ઘરમાં લાગેલી આગમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી ૨૪ વર્ષીય સાઈકા પરવીનનું ગૂંગળાઈ જવાને લીધે મૃત્યુ થયું હતું. ફાયરમેનને તે...
બર્મિંગહામઃ પોતાને ‘મિ. કોન’ તરીકે ઓળખાવતા ભારતીય મૂળના ૩૭ વર્ષીય ઠગ ગુરટેકસિંહને તબીબી સારવારના બહાને ભારત જવાનું કહી વૃદ્ધોની સાથે છેતરપીંડી કરવા બદલ...
બર્મિંગહામઃ ‘ધ જનરલ’ નામથી ઓળખાતા ટેક્સ ફ્રોડ મોહમ્મદ સુલેમાન ખાને ૨.૨ મિલિયન પાઉન્ડ સરકારને પરત કરવાનો ઈનકાર કરતા બર્મિંગહામ મેજિસ્ટ્રેટ્સ કોર્ટે તેને...
બર્મિંગહામઃ ન્યૂ સ્ટ્રીટ સ્ટેશન નજીક ડિગબેથ એરિયામાં કેટરિંગ વેરહાઉસમાં ત્રીજી ફેબ્રુઆરીએ લૂંટના પ્રયાસમાં ૫૬ વર્ષીય અખ્તર જાવીદની હત્યા કરનારા બે બુકાનીધારી...
બર્મિંગહામઃ યુનાઈટેડ કિંગ્ડમમાં વિશ્વસ્તરીય બર્મિંગહામ મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલરી (BMAG) દ્વારા પાંચ ફેબ્રુઆરીએ નવી ગેલરી ‘ફેઈથ ઈન બર્મિંગહામ’ લોન્ચ કરાઈ...