લેસ્ટરના તોફાનોને મીડિયાએ બિનજરૂરી ચગાવ્યા, બાકી અહીં જરાય ટેન્શન નથી

ગયા વર્ષે લેસ્ટરમાં કોમ્યુનીટી કે ધાર્મિક તોફાનો થયા હતા. આ તોફાનો અંગેના સમાચાર મેં પણ ડેઇલી મેઇલમાં વાંચ્યા હતા. હું નથી માનતો કે કોઈ પણ રાજકીય પક્ષ આવા તોફાનો કરવા માટે બીજા દેશના નાગરિકોને ઉશ્કેરે. 

લેસ્ટરના સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરને નવા ઓપ સાથે ખુલ્લું મૂકાયું

લેસ્ટરના સ્પિની હિલ્સ ખાતે આવેલા લિઝર સેન્ટરને પુનર્વસન બાદ ફરી એકવાર ખુલ્લું મૂકાયું છે. 1982માં પહેલીવાર ખુલ્લું મૂકાયેલું સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરનો કાયાકલપ કરી નાખવામાં આવ્યો છે. હવે આ સેન્ટરમાં 50 વર્ક સ્ટેશન સાથેનું નવું જિમ તૈયાર...

યુકેમાં લેસ્ટરમાં ભારતીયોની સૌથી વધુ વસ્તી છે અને લોકો અહીં દીવાળીનો ઉત્સવ ધામધૂમથી મનાવે છે. ભારતની બહાર દિવાળીનો સૌથી મોટો ઉત્સવ લેસ્ટરમાં મનાવાય છે. લેસ્ટરમાં...

વર્કરને અપાતા મિનિમમ વેજનો હિસ્સો એમ્પ્લોયરને પરત ચૂકવવાની ફરજ પડાતી હોવાનું લેસ્ટરની ગારમેન્ટ ફેક્ટરીનું કૌભાંડ બહાર આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં બૂહૂ (Boohoo)એ કર્મચારીઓ સાથે વ્યવહારના પારદર્શિતાના ઉચ્ચ ધોરણ દર્શાવી ન શકે તેવી સંખ્યાબંધ ઉત્પાદક...

મની લોન્ડરીંગની ગેરકાયદે પ્રવૃત્તિ બદલ દોષિત ઠરેલા લેસ્ટરના સલીમ પટેલને કોર્ટે પાંચ વર્ષ કેદની સજા ફરમાવી છે. દર મહિને અંદાજે પાંચ મિલિયન પાઉન્ડના કહેવાતા...

 બ્રિટનના જૈન જીવદયાપ્રેમીઓને કતલખાને જતા ત્રણ આંખવાળા વાછરડાને બચાવી લેવા સફળતા મળી છે. વેલ્સના એક ખેડૂતને ત્યાં કુદરતના કરિશ્માવાળું ‘ત્રિનેત્રી’ વાછરડું...

સુભદ્રાબહેન જોશી, નામ જાણીતું નથી અને ફોટા પણ ક્યાંય છપાયા નથી, પરંતુ તેમનું કામ બોલે છે. જન્મ જામજોધપુરમાં ૧૯૩૫ થયો, રાણાવાવમાં મામાના ઘરથી ધોરાજી, પિતા...

સોમવારે વહેલી સવારે લેસ્ટરના બ્રાઈટન રોડ પર કારની અંદર મૃત હાલતમાં મળી આવેલા અને હત્યાની તપાસના કેન્દ્રમાં રહેલા વ્યક્તિની ઓળખ આનંદ પરમાર તરીકે કરવામાં...

માર્ચ ૨૦૨૦માં કોરોના વાઈરસ વિકરાળ પંજો પ્રસારી રહ્યો હતો ત્યારે સાઉથ લંડનના રોધરહીથમાં કન્વીનિયન્સ સ્ટોરમાં કામ કરતા મૂળ ગુજરાતી વિમલભાઈ પંડ્યાએ કોમ્યુનિટી...

ગઈ ૩ માર્ચને બુધવારે મોડી રાત્રે લેસ્ટરના રોલેટ્સ હિલમાં આવેલા અપકમિંગ ક્લોઝ ખાતે ૨૯ વર્ષીય ગીતિકા ગોયલ ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. જોકે, બાદમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter