લેસ્ટરના તોફાનોને મીડિયાએ બિનજરૂરી ચગાવ્યા, બાકી અહીં જરાય ટેન્શન નથી

ગયા વર્ષે લેસ્ટરમાં કોમ્યુનીટી કે ધાર્મિક તોફાનો થયા હતા. આ તોફાનો અંગેના સમાચાર મેં પણ ડેઇલી મેઇલમાં વાંચ્યા હતા. હું નથી માનતો કે કોઈ પણ રાજકીય પક્ષ આવા તોફાનો કરવા માટે બીજા દેશના નાગરિકોને ઉશ્કેરે. 

લેસ્ટરના સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરને નવા ઓપ સાથે ખુલ્લું મૂકાયું

લેસ્ટરના સ્પિની હિલ્સ ખાતે આવેલા લિઝર સેન્ટરને પુનર્વસન બાદ ફરી એકવાર ખુલ્લું મૂકાયું છે. 1982માં પહેલીવાર ખુલ્લું મૂકાયેલું સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરનો કાયાકલપ કરી નાખવામાં આવ્યો છે. હવે આ સેન્ટરમાં 50 વર્ક સ્ટેશન સાથેનું નવું જિમ તૈયાર...

લેસ્ટરઃ હિંસક ગેંગના અપરાધી ભાઈઓ ભગતસિંહ અને પદમસિંહને સ્ટેપલ્સ કોર્નર ખાતે ગુના બદલ વૂડ ગ્રીન કોર્ટ દ્વારા અનુક્રમે ૧૦ અને ૮ વર્ષ જેલની સજા ફરમાવાઈ છે.

લેસ્ટરઃ હૃદયરોગ વિશે સંશોધનમાં સમગ્ર કારકિર્દી સમર્પિત કરી દેનારા લેસ્ટરના પ્રોફેસર નીલેશ સામાણીને નવા વર્ષની સન્માન યાદીમાં નાઈટહૂડ એનાયત કરાયું છે. તેમને...



to the free, weekly Gujarat Samachar email newsletter