લેસ્ટરના તોફાનોને મીડિયાએ બિનજરૂરી ચગાવ્યા, બાકી અહીં જરાય ટેન્શન નથી

ગયા વર્ષે લેસ્ટરમાં કોમ્યુનીટી કે ધાર્મિક તોફાનો થયા હતા. આ તોફાનો અંગેના સમાચાર મેં પણ ડેઇલી મેઇલમાં વાંચ્યા હતા. હું નથી માનતો કે કોઈ પણ રાજકીય પક્ષ આવા તોફાનો કરવા માટે બીજા દેશના નાગરિકોને ઉશ્કેરે. 

લેસ્ટરના સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરને નવા ઓપ સાથે ખુલ્લું મૂકાયું

લેસ્ટરના સ્પિની હિલ્સ ખાતે આવેલા લિઝર સેન્ટરને પુનર્વસન બાદ ફરી એકવાર ખુલ્લું મૂકાયું છે. 1982માં પહેલીવાર ખુલ્લું મૂકાયેલું સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરનો કાયાકલપ કરી નાખવામાં આવ્યો છે. હવે આ સેન્ટરમાં 50 વર્ક સ્ટેશન સાથેનું નવું જિમ તૈયાર...

યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઓફ લેસ્ટર (UHL) NHS ટ્રસ્ટના ચેરમેન કરમજિત સિંહ લેસ્ટરની હોસ્પિટલોમાં નાણાકીય કૌભાંડના પગલે શુક્રવાર ૧૬ એપ્રિલે હોદ્દો છોડશે. UHLના...

લેસ્ટરના એશિયન મીડિયા જગતના ગુજરાતી/એશિયન મહિલા સુજાતા બારોટનું નામ આગલી હરોળમાં છે. બી.બી.સી. રેડિયો અને ટેલીવીઝન પ્રેઝન્ટર સુજાતાબહેન બારોટના કોવીદ-૧૯ને...

રુશી મીડના મેલ્ટોન રોડ પર આવેલા જૂના પોલીસ સ્ટેશનમાં હનુમાનજી બિરાજમાન થવાના છે.  હનુમાનજીને સમર્પિત આ મંદિર ‘શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર’ નામથી ઓળખાશે....

લેસ્ટર-બર્ટન રેલવે લાઈનને એમેઝોનનો ટેકોઃ કોલવિલે એને એશબી થઈને લેસ્ટરથી બર્ટનની ૩૧ માઈલ લાંબી રેલવે લાઈન પેસેન્જર રુટ તરીકે ફરી શરુ કરવાના કેમ્પેઈનને એમેઝોનનો ટેકો સાંપડ્યો છે. ઈસ્ટ મિડલેન્ડ્સ ચેમ્બરના સભ્યોએ પણ પ્રોજેક્ટને ટેકો જાહેર કર્યો...

લેસ્ટર અને લેસ્ટરશાયરમાં ૪ ઓક્ટોબર સુધીમા કોરોનાના નવા ૪૦૦થી વધુ પોઝિટિવ કેસ જણાયા હતા જેમાં, માત્ર લેસ્ટર સિટીમાં ૧૮૧ કેસ હતા. આ સાથે લેસ્ટરના કુલ કેસનો આંકડા ૭,૪૦૮ થયો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અને સોશિયલ કેર (DHSC)ના જણાવ્યા અનુસાર લેસ્ટર...

સમાજની આંખો ખોલે તેવી ઘટનામાં સુસાન ગેરી નામની મહિલાએ પોતે ઘરવિહોણી હોવાનું જણાવી અલ્ઝાઈમરગ્રસ્ત પેન્શનરને ભોળવી તેની સાથે કુલ ૪૫,૦૦૦ પાઉન્ડની ઠગાઈ કરી...

બર્મિંગહામના પ્લીમ્પટન કાર પાર્કમાં પોતાના સ્કૂટર્સ સાથે રમતાં નાના બાળકોને રોકડ રકમોની લહાણી કરતી બર્મિંગહામની એક વ્યક્તિને પોલીસે સખત ચેતવણી આપી હતી. બાળકોની માતાઓએ ૬૦ વર્ષની આસપાસની એક વ્યક્તિ દ્વારા તેમના બાળકોને સ્કૂટર્સ અને સ્કેટબોર્ડ્સની...

આપણા સમાજમાં ‘કેન્સર એટલે કેન્સલ’ જેવો ભય છવાયેલો છે ત્યારે લેસ્ટરશાયરના કોલવિલેના ઈન્દરજિત બજાજે એશિયન કોમ્યુનિટીમાં સમજ ફેલાય અને આ ભયનો સામનો કરી શકાય...

મંગેતર ભાવિની પ્રવીણની ચાકુના ઘા મારી કરપીણ હત્યા કરવાના ગુનામાં લેસ્ટર ક્રાઉન કોર્ટે ૧૬ સપ્ટેમ્બર બુધવારે  ૨૪ વર્ષના જિગુકુમાર સોરઠીને આજીવન કેદની સજા...

સરકારે મંગળવાર ૮ સપ્ટેમ્બરથી અમલમાં આવે તે રીતે સ્થાનિક લોકડાઉન નિયંત્રણો હળવાં કરવાની જાહેરાત કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેરની જાહેરાત મુજબ માર્ચ પછી પહેલી વખત ઈનડોર સ્વિમિંગ પૂલ્સ, જીમ્સ, ફિટનેસ સ્ટૂડિયોઝ અને સ્પોર્ટ્સ કોર્ટ્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter