સોનેરી સંગત એટલે વિશ્વનિવાસી ગુજરાતીને સંસ્કૃતિ-ભાષા-જ્ઞાન સાથે જોડતો ડિજિટલ સેતુ

‘સોનેરી સંગત’ એ માત્ર એક ચર્ચા નથી પરંતુ યુકે અને વિશ્વભરમાં વસતા ગુજરાતી ડાયસ્પોરાને પોતાની સંસ્કૃતિ - ભાષા અને જ્ઞાન સાથે જોડી રાખતો એક અદભૂત ડિજિટલ સેતુ છે. દર ગુરુવારે ઝૂમ (zoom) મિટિંગ દ્વારા અલગ અલગ વિષયો પર નિષ્ણાતોના વકતવ્યો યોજીને સમાજને...

મુબારક રમજાન મહિનો અને યુદ્ધરત ઇસ્લામી જગત

આશ્ચર્યજનક રીતે મુબારક રમજાન મહિનામાં ખુદાની ઈબાદત કરવાનાં બદલે લગભગ ઇસ્લામી જગત અંદરોઅંદર ખૂનની હોળી ખેલી રહ્યું છે. ત્યારે વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવાના નામે કરવામાં આવતા યુદ્ધોને જોતાં ઇસ્લામ ધર્મના પવિત્ર કુરાને શરીફની નીચેની આયાતો...

તા. ૯-૪-૧૬નો ‘જીવંત પંથ’ ક્રમાંક ૪૪૨ 'જાગ્યા ત્યાંથી સવાર' લેખ વાંચ્યો. હું સતયુગના સાચા શ્રવણની વાત કરું છું. શ્રવણનું ભજન તમે સાંભળ્યું હશે. તેમાં શ્રવણના પત્ની શ્રવણને કહે છે કે 'તારા મા-બાપને ચૂલામાં નાંખ. મને મારા પિયરે વળાવ.' શ્રવણની પત્ની...

આપણાં 'ગુજરાત સમાચાર'માં તા.૧૦મી ઓક્ટોબરના અંકના પાના નં. ૨૯ ઉપર બહુજ લોકપ્રિય કોલમ 'ચર્ચાના ચોતરે' વાંચીને ખુબ જ આશ્ચર્ય થયું. આ દેશમાં પણ એવા લોકો છે જેમને ડગલેને પગલે 'મોટાભા' થવાની ઘેલી આદત છે. અમુક એવા લોકો જેમને ખરેખર આ દેશમાં ભાગ્યે જ...

ઘણાં લોકો એવા હોય છે કે જેમની વૃત્તિ હરહંમેશ 'કોનું પડે અને મને જડે' તેવી હોય છે. આવા કહેવાતા અને બની બેઠેલા કહેવાતા નેતાઅો પારકા ભાણે જમી લેવાની વરવી વૃતિ ધરાવતા હોય છે. તેઅો દેખાવ તો એવો કરે કે તેઅો જ સમગ્ર જનસમુદાયનું નેતૃત્વ કરે છે. પણ પાક...

પત્રકારની કલમની સાર્થકતા કેવી હોવી જોઈએ - જે સત્ય લખીને માનવને જાગૃત કરી આવા પાખંડી, સાધુ, બાવા, ભૂવા, ભૂવીના બુરાઈથી જનતાને ચેતવીને બચાવે છે. જે પત્રકારની રગેરગમાં ‘સત્યમેવ જયતે’નું સૂત્ર છવાઈ ગયું હોય તે સાધારણ, ગરીબ વ્યક્તિને ધ્યાનાં લઈ અને...

તમે અત્યારે 'ગુજરાત સમાચાર' વાંચી રહ્યા છો તે કેવું હોવું જોઇએ? માત્ર 'ગુજરાત સમાચાર' જ નહિં પણ અન્ય અખબાર કે મેગેઝીન કેવા હોવા જોઇએ? શું અખબારના ધારાધોરણ, નીતિમત્તા કે સત્યતા હોવા જોઇએ કે નહિં? કદી આપે તેનો ગંભીરતાપૂર્વક વિચાર કર્યો છે ખરો?...

તા. ૩૧-૧-૨૦૧૫ના ‘ગુજરાત સમાચાર’ના ચર્ચાના ચોતરે વિભાગમાં આવેલ વિગત માટે આપણને બધાને દુઃખ થાય તે સ્વાભાવિક છે. આ દેશમાં આવ્યા બાદ મેં ઘણા કુટુંબોમાં જોયેલ છે. છોકરાઓ મા-બાપનું દિલથી ધ્યાન રાખે છે. ઘણાં પરિવારોમાં તો દીકરાઓ અને તેનો પરિવાર ગજા...

તા. ૩૧-૧-૨૦૧૫ના ‘ગુજરાત સમાચાર’ના ચર્ચાના ચોતરે વિભાગમાં આવેલ વિગત માટે આપણને બધાને દુઃખ થાય તે સ્વાભાવિક છે. આ દેશમાં આવ્યા બાદ મેં ઘણા કુટુંબોમાં જોયેલ છે. છોકરાઓ મા-બાપનું દિલથી ધ્યાન રાખે છે.

આપણામાં કહેવત છે કે ‘પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી’ આ કહેવત ઉપરથી આપણે એટલું જ શીખવાનું છે કે આપણી માતૃભાષાને હંમેશાં આગવું સ્થાન આપવું જોઈએ. પણ હું જોઉં છું કે આપણા ગુજરાતીઓ એને અનુસરતા નથી. બ્રિટનમાં પચરંગી પ્રજા વસે...

એ તો સનાતન સત્ય છે કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય, વેપાર, વાણીજ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજીની ભાષા છે. આપણી યુવાન પેઢી, ચાહે તે ભારતમાં હોય કે પરદેશમાં, જો પરિપૂર્ણ વિકાસ કરવો હોય તો અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવવું અતિ આવશ્યક છે. ફક્ત માતૃભાષા શીખવાથી...

મહાત્મા ગાંધીજી કહી ગયા છે કે માનવજાતની જનનીની તમે પૂજા કરો. પણ અફસોસ, અંતરમાંથી નીકળેલી મહાત્માની આ શીખ એળે ગઈ. હવે તો કુટુંબીઓ સ્ત્રીના ગર્ભમાં સ્કેન દ્વારા દીકરી છે તેની જાણ થતાં જ લગભગ ઘણા ખરા કન્યાઓની ભ્રુણ હત્યા કરાવે છે. આવું જ ચાલુ રહેશે...

  • 1
  • 2 (current)



to the free, weekly Gujarat Samachar email newsletter