નાણાં રળવાની સાથે સાથે જ સારી જીવનશૈલી જીવનની સમજણ પણ વિકસી રહી છે

થોડા સમય પહેલાના દિવસો હતા. માર્ચ 2024 મહિનાનો અંત નજીક હતો. સ્વાભાવિક રીતે આર્થિક લેખાંજોખાંની, બાકી નીકળતાં પૈસા માટે ફોન કરવાની વગેરે વગેરે વાતો વાતાવરણમાં ઘૂમરાતી હતી. મને દોસ્ત હિમાંશુએ પૂછ્યું, ‘આ અઠવાડિયે કયા વિષય કે ઘટના પર લેખ લખવાના...

કૃપા પામીએ તો છીએ, પણ તેને અનુભવીએ છીએ ખરાં?

કૃપા. માત્ર અઢી અક્ષરના બનેલા આ શબ્દની આપણે ક્યારે ક્યારે અનુભૂતિ થઈ એ આપણે વિચારીએ છીએ ખરા? વિચારીએ તો સમજીએ ખરા? સમજીએ તો કૃપાને પામીએ છીએ ખરા?

‘એમના આચાર-વિચારમાં રાષ્ટ્રપ્રેમ, પક્ષ અને સંગઠન ધબકતાં જણાય છે...’ ‘પ્રજા કલ્યાણના કાર્યો માટે એમણે જીવન સમર્પિત કર્યું છે...’ ‘સાદગી, પરિશ્રમ અને સંઘર્ષનો...

‘વિશ્વાસ સ્વરૂપમ્ મહાદેવને આત્મસાત્ કરવા વિવેક, ધૈર્ય અને આશ્રયની જરૂર છે...’ આ શબ્દો પૂ. મોરારિબાપુએ નાથદ્વારામાં વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા ‘વિશ્વાસ...

સરસર વહેતી હવામાં નવા સ્વર છે, પંખીઓના મધુર કલરવમાં નવું સંગીત છે અને આપણે જે શ્વાસ લઈએ છીએ એના થકી ચિત્તમાં હૃદયમાં નવા વર્ષના આરંભનો આનંદ છે. વિક્રમ...

‘અમને પ્રતિક્ષા હતી કે ક્યારે અહીં આવીએ...’ ‘અદભૂત આયોજન અને ગરવા ગુજરાતીઓની વાત...’ ‘અહીં બોલાતી ગુજરાતી ભાષા સાંભળીએ અને અને આપણી માતૃભાષાનું ગૌરવ થાય’

‘આપણા સંતાનો આપણને ચિંતા કરાવતા નથી અને આપણી ચિંતા કરે છે, એ માટે પરમાત્માનો પાડ માનીએ એટલો ઓછો છે.’

‘મમ્મી, મારે સ્કુલના કાર્યક્રમમાં આદિશક્તિના સ્વરૂપો વિશે વાત કરવી છે, તું કહેતી હતી કે તું પણ કોલેજમાં ને ટીવીમાં નવરાત્રીના કાર્યક્રમોમાં એન્કરિંગ કરતી હતી, તો મને થોડી વાત સમજાવને...’ દીકરાએ મમ્મી તોરલને કહ્યું. મુંબઈમાં રહીને એન્ટરટેઈનમેન્ટ...

‘આ પણ પરમાત્માની એક અર્થમાં કૃપા જ કહેવાય ને!’ જસ્મીને કહ્યું. ઘટના આમ જુઓ તો નાની છે, સીધી સાદી છે, પરંતુ એમાં જે તાણાવાણા જોડાયેલા છે, એમાં લાગણીની જે ભીનાશ છે, એમાં દોસ્તીના સંબંધો માટેનું જે સમર્પણ છે એનાં અજવાળાં ઝીલ્યાં એનો આનંદ છે.

‘તમારે તમારી કામ કરવાની અને વાત કરવાની પદ્ધતિમાં થોડોક ફેરફાર કરવાની જરૂર છે, એટલે હકારાત્મક રીતે... તો તમને સરળતા રહેશે.’ એક દોસ્તે બીજા દોસ્તને આવું કહ્યું. પહેલી નજરે એમ થાય કે હવે આમાં શું નવી વાત છે? વાત નવી નથી છતાં જો સમજીએ, પામીએ તો...

‘મમ્મી જો, આજે રક્ષાબંધનના દિવસે પણ ભાઈ મને પૈસા આપવામાં કંજુસાઈ કરે છે.’ દીપાએ હસતાં હસતાં એની મમ્મીને ફરિયાદ કરી. આ સાંભળીને દીપાના પપ્પાએ પોતાના ખિસ્સામાંથી સો રૂપિયાની નોટ કાઢીને દીપાના ભાઈને આપતાં કહ્યું, ‘લે બેટા, બહેનની લાગણીને માંગણી...

નરસિંહ - મીરાં સહિત અગણિત ભક્તોએ કૃષ્ણપ્રેમને ઝીલ્યો - કૃષ્ણપ્રેમને શબ્દોમાં અભિવ્યક્ત કર્યો. કૃષ્ણની કૃપા, કૃષ્ણનો અનુગ્રહ પ્રત્યેક માનવ માટે છે. સવાલ હોય છે આપણે તેને ક્યારેય અનુભવીએ છીએ? આપણો શ્વાસ સ્વસ્થ શરીર સાથે ચાલે એનાથી વધુ મોટી બીજી...



to the free, weekly Gujarat Samachar email newsletter