નિરવ મોદી- વિજય માલ્યાની જોવાતી રાહ

આખરે હીરા-ઝવેરાતના કૌભાંડી બિઝનેસમેન નિરવ મોદીને ભારત મોકલી આપવાના આદેશ પર હોમ સેક્રેટરી પ્રીતિ પટેલના હસ્તાક્ષર કરાવા સાથે જાણે જંગ જિતાયો હોય તેવો માહોલ રચાઈ ગયો છે. ભારતની પંજાબ નેશનલ બેન્ક સાથે આશરે ૧૪,૦૦૦ કરોડ રુપિયા અથવા ૧૩૬,૨૨૫, ૯૦૭ પાઉન્ડની...

પાકિસ્તાન સખણું રહેશે ખરુ?

એક તરફ લાંબા સંઘર્ષની તૈયારીઓ કર્યા પછી ચીને ગલવાન ઘાટીમાંના પેગોન્ગ ખાતે તૈનાત લશ્કર અને શસ્ત્રસરંજામ પાછો ખેંચવા માડ્યો તેનાથી પાકિસ્તાનને બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય તેમ જણાય છે. પાકિસ્તાને ફરી એક વખત સરહદ પર શાંતિ જાળવવાની અને યુદ્ધવિરામનું...

૨૦૨૦ના વર્ષમાં વિશ્વભરના ભ્રષ્ટાચારી  દેશોની સૂચિમાં યુકે ૧૧મા નંબરે છે. આ નામાવલિના ચાર દેશો : કેનેડા, ઓસ્ટ્રેલિયા અને હોંગકોંગ સાથે યુકેની સરખામણી કરીએ તો એનો ક્રમ ઉતરતો છે. એકાદ દાયકા અગાઉ યુકે ૧૬મા ક્રમાંકે હતું. તે એ વર્ષ હતું કે, જ્યારે...

કોરોના મહામારી વચ્ચે ભારતના પાંચ રાજ્યો- પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીજંગ ખેલાઈ ગયો પરંતુ, તમામની નજર ફક્ત પશ્ચિમ બંગાળના રસપ્રદ ચૂંટણીજંગ પર જ હતી. જોકે, ૨૦૦થી વધુ બેઠક હાંસલ કરવાના ધાર્યા પરિણામો હાંસલ...

ભારતના મૂળ લોકો સનાતન ધર્મમાં માનનારા લોકો છે અને ધર્મની વ્યાખ્યા જડ કે સંકુચિત જરા પણ નથી. ભારતીય સંસ્કૃતિ અનુસાર ધર્મનો અર્થ કર્તવ્ય પણ થાય છે.જ્યારે કોઈ વ્યક્તિ ધર્મથી વિમુખ થાય એટલે તેણે પોતાનું કર્તવ્ય નિભાવ્યું નહિ તેમ અવશ્ય કહી શકાય....

ભારત કોરોના વાઈરસના મ્યુટન્ટ વેરિએન્ટની ત્રીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. ભારત માટે ૧૪મી એપ્રિલ વિશિષ્ટ દિવસ બની રહ્યો. હિન્દુ અને શીખ લોકોએ સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરી. ઘણા મુસ્લિમોએ પણ રમઝાનના પ્રથમ દિવસે મિત્રો અને પરિવારો સાથે મોડી રાતની...

ડ્યૂક ઓફ એડિનબરાની અંતિમવિધિ થતી હતી ત્યારે સેન્ટ જ્યોર્જ ચેપલમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીય એકલા અટુલા અને નિસ્તેજ ચહેરે બેસી રહેલા દેખાયા. તદ્દન સ્વાભાવિક પ્રતિક્રિયા હતી. જીવનસાથીની વિદાય સાથે તેમણે ૭૪ વર્ષનો સાથસંગાથ ગુમાવ્યો હતો પરંતુ, એટલી...

આખરે હીરા-ઝવેરાતના કૌભાંડી બિઝનેસમેન નિરવ મોદીને ભારત મોકલી આપવાના આદેશ પર હોમ સેક્રેટરી પ્રીતિ પટેલના હસ્તાક્ષર કરાવા સાથે જાણે જંગ જિતાયો હોય તેવો માહોલ...

બ્રિટિશ રોયલ ફેમિલી અને વિશેષતઃ ક્વીન એલિઝાબેથ અને યુકેના તમામ પ્રજાજનોને પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઓફ એડિનબરાએ ભારે આઘાત આપ્યો જ્યારે ૯ એપ્રિલે તેઓ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મેરિસને યોગ્ય શ્રદ્ધાંજલિ અર્પી છે કે...

એશિયામાં અને વિશ્વભરમાં ભારતના વધતા પ્રભાવને ખાળવા ચીને અનેક મોરચા માંડ્યા છે તેમાં હવે સાઇબર વોરફેરનો પણ સમાવેશ થયો છે. ભરત માટે આ બાબત ગંભીર એટલા માટે કહી શકાય કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે ચીન સાઇબર એટેક કરીને ભારતની ઘણી...

યુકેના પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન આજકાલ ભારે વિવાદના વમળોમાં ભેરવાયા છે અને તેમની હાલત ‘ મા મને કોઠીમાંથી કાઢ’ જેવી થઈ છે. કેમરનની ગણના અત્યાર સુધી નિષ્ફળ વડા પ્રધાન તરીકે થઈ છે પરંતુ, તેઓ બેઆબરુ થયા નથી. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં આમ કહી...

ડો. ટોની સેવેલના વડપણ હેઠળના રેસ કમિશનના અહેવાલે નવી ચર્ચા અને વિવાદ જગાવ્યા છે. સેવેલના રિપોર્ટમાં ‘નથી નથી, છે છે’ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. એક તરફ રિપોર્ટ એમ કહે છે કે વંશીય લઘુમતીઓઓ સામે વ્યવસ્થિત રંગ - જાતિભેદ આચરાતો નથી. તો સવાલ એ પૂછી...to the free, weekly Gujarat Samachar email newsletter