બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

ભારતના પડોશી અને સદીઓ જૂના સાંસ્કૃતિક, પ્રજાકીય અને ઐતિહાસિક સંબંધો ધરાવતા દેશ નેપાળનું રાજકારણ હાલ ગરમાયેલું છે. વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ સંસદ ભંગ...

ગુજરાતનું કચ્છ એક સમયે માત્ર તેના રણપ્રદેશના કારણે જ ઓળખ ધરાવતું હતું હતું પરંતુ, હવે રણની સાથોસાથ ટેકનોલોજી અને વિકાસના નકશામાં પણ કચ્છનું નામ આલેખાયું છે. દેશ અને ગુજરાતના ઝડપથી વિકાસ પામતા ક્ષેત્રોમાં તેણે સ્થાન મેળવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર...

ઈસુનું વર્ષ બદલાઈ રહ્યું છે અને વિશ્વમાં રાજકીય પ્રવાહોનો સમય પણ બદલાઈ રહ્યો છે. એક સમયે ‘મદારી, નાગાપૂંગા લોકો અને ફકીરોના દેશ’ ગણાયેલા ભારતની વિશ્વમાં કોઈ ગણના જ થતી ન હતી. અમેરિકા, રશિયા હોય કે ચીન, બ્રિટન હોય કે ફ્રાન્સ, બધા દેશો પોતાની...

કૃષિ કાયદામાં ભારત સરકારે કરેલા સુધારાના વિરોધમાં કિસાનોની ‘દિલ્હી ચલો’ કૂચ એવા સમયે યોજાઇ છે, જ્યારે દેશ કોરોના મહામારીના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. કિસાન...

કોરોના મહામારીને હરાવવા માટેનો રસ્તો હવે કંઇક ખુલ્લો થઇ રહ્યાનું જણાય છે. ભારત સહિત દુનિયાભરમાં વેક્સિનની તૈયારીઓ અંતિમ તબકકામાં પહોંચ્યાના સમાચાર મળી...

જમ્મુ-કાશ્મીરમાં નગરોટા એન્કાઉન્ટર બાદ બહાર આવેલા તથ્યોએ પાકિસ્તાનના નાપાક ચહેરાને ફરી એક વખત બેનકાબ કર્યો છે. એક તરફ ત્યાંની કોર્ટ પ્રતિબંધિત આતંકી સંગઠન જમાત-ઉદ્-દાવાના વડા હાફિઝ સઇદને આતંકી ફંડિંગ કેસમાં દોષિત ઠરાવીને ૧૦ વર્ષ કેદની સજા ફરમાવે...

ચીનના વુહાનથી એક વર્ષ પૂર્વે શરૂ થયેલી કોરોના મહામારી અટકવાનું નામ લેતી નથી. કોરોનાની લપેટમાં આવેલાઓ અને તેના ચેપથી જીવ ગુમાવનારાઓનો આંકડો દિનપ્રતિદિન વધી જ રહ્યો છે. અને હવે દુનિયાભરમાં આરોગ્ય સંબંધિત બાબતો પર નજર રાખતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન...

કોઇ સસ્પેન્સ ફિલ્મની જેમ ભારે ઉતારચઢાવ અને ઉત્તેજના વધારે તેવી ઘટનાઓની હારમાળાના અંતે આખરે અમેરિકામાં ચિત્ર સ્પષ્ટ થયું છે. આગામી ચાર વર્ષ સુધી ડેમોક્રેટિક...

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે તેના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીરમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનને અસ્થાયી પ્રાંતનો દરજ્જો આપીને નવું ઉબાડિયું ચાંપ્યું છે. પાકિસ્તાન તો ચીનનું બગલબચ્ચુ છે અને તેના ઈશારે જ આ પગલું લેવાયું છે કારણકે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક...

તાજેતરમાં જ ભારત સરકારના રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું હતું કે ગુજરાત રાજ્ય દેશી અને વિદેશી પર્યટકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે. કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલયના ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ ૨૦૨૦ના રિપોર્ટમાં ગુજરાત સતત પાંચમી વાર ટોપ ૧૦ રાજ્યમાં ૯મા...



to the free, weekly Gujarat Samachar email newsletter