લેસ્ટર સ્ટેડિયમ હવે બન્યું ગાવસ્કર ગ્રાઉન્ડ

ભારતીય ક્રિકટ ટીમના પૂર્વ સુકાની સુનીલ ગાવસ્કરના નામે ક્રિકેટના અનેક રેકોર્ડ છે. જોકે હવે 73 વર્ષીય ગાવસ્કરના નામે વધુ એક સિદ્ધિ નોંધાઇ છે. ઇંગ્લેન્ડમાં ગાવસ્કરને એક ખાસ સન્માન મળ્યું છે. 

ભારતવંશી ડોક્ટર માનેશ ગિલને બળાત્કારના ગુનામાં 4 વર્ષની જેલ

ઓનલાઈન ડેટિંગ એપ ટિન્‍ડર પર અન્ય નામથી પરિચય આપી સ્ટુડન્ટ નર્સને લલચાવી હોટેલના રૂમમાં તેની પર બળાત્‍કાર આચરવાના આરોપમાં એડિનબરાના ભારતીય મૂળના 39 વર્ષીય GP ડોકટર માનેશ ગિલને એડિનબરા હાઈ કોર્ટે ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. ગયા મહિને હાઈ કોર્ટની...

ભારતીય ક્રિકટ ટીમના પૂર્વ સુકાની સુનીલ ગાવસ્કરના નામે ક્રિકેટના અનેક રેકોર્ડ છે. જોકે હવે 73 વર્ષીય ગાવસ્કરના નામે વધુ એક સિદ્ધિ નોંધાઇ છે. ઇંગ્લેન્ડમાં...

આવશ્યક કારણ વિના પેશન્ટના ગુપ્તાંગની તપાસ કરનારા લેસ્ટરના ડોક્ટર ભાવિન દોશી વિરુદ્ધ ટ્રિબ્યુનલમાં સુનાવણીનો આરંભ થયો છે. ડોક્ટર સામે આક્ષેપ લગાવાયો છે કે પેશન્ટની તપાસ સેક્સ્યુઅલ ઈરાદા પર આધારિત હતી. હવે સુનાવણી 1 જુલાઈ સુધી ચાલતી રહેશે.

ઓનલાઈન ડેટિંગ એપ ટિન્‍ડર પર અન્ય નામથી પરિચય આપી સ્ટુડન્ટ નર્સને લલચાવી હોટેલના રૂમમાં તેની પર બળાત્‍કાર આચરવાના આરોપમાં એડિનબરાના ભારતીય મૂળના 39 વર્ષીય GP ડોકટર...

ક્વીનની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી ગ્રીન કેનોપી કેમ્પેઈનના ભાગરુપે શાળાના બાળકો અને ધાર્મિક અગ્રણીઓએ વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. લેસ્ટરના...

નવી ‘કોમ્યુનિટી શોપ લેસ્ટર’ વંશીય લઘુમતીઓ માટે આશાનું કિરણ બની રહી છે. લેસ્ટર શહેરમાં નવા સામાજિક સુપરમાર્કેટનું 6 એપ્રિલ, બુધવારે ઉદ્ઘાટન કરાયું છે. મારવૂડ...

શીખો માટે મહત્ત્વપૂર્ણ ઉત્સવ વૈશાખીની લેસ્ટરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રવિવાર, 1 મેના દિવસે લેસ્ટરમાં વૈશાખી સરઘસનું આયોજન કરાયું હતું જેમાં,...

લેસ્ટરના કાઉન્સિલર રતીલાલ ગોવિંદના નિધનથી સમાજ અને શહેરમાં ભારે શોક અને આઘાતની લાગણી ફેલાઈ હતી. કોમ્યુનિટી માટે સતત કામ કરનારા ગોવિંદે બીમારીને લીધે તેમની...

યુકેમાં લેસ્ટરમાં ભારતીયોની સૌથી વધુ વસ્તી છે અને લોકો અહીં દીવાળીનો ઉત્સવ ધામધૂમથી મનાવે છે. ભારતની બહાર દિવાળીનો સૌથી મોટો ઉત્સવ લેસ્ટરમાં મનાવાય છે. લેસ્ટરમાં...

વર્કરને અપાતા મિનિમમ વેજનો હિસ્સો એમ્પ્લોયરને પરત ચૂકવવાની ફરજ પડાતી હોવાનું લેસ્ટરની ગારમેન્ટ ફેક્ટરીનું કૌભાંડ બહાર આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં બૂહૂ (Boohoo)એ કર્મચારીઓ સાથે વ્યવહારના પારદર્શિતાના ઉચ્ચ ધોરણ દર્શાવી ન શકે તેવી સંખ્યાબંધ ઉત્પાદક...to the free, weekly Gujarat Samachar email newsletter