લેસ્ટરના પાંચ આરોપીનું મની લોન્ડરિંગ કૌભાંડઃ £૧૧ મિલિયન ભારત અને હોંગકોંગ મોકલાયા

બેલગ્રેવની કેનન સ્ટ્રીટના અગાસીબદ્ધ મકાનમાંથી મની ટ્રાન્સફર બિઝનેસની આડમાં નાણાની ગેરકાયદે હેરફેરનો મોટો બિઝનેસ ચાલી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, જેની ટ્રાયલ લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ ચાલી રહી છે. આ મનીલોન્ડરિંગ કેસમાં ઋષિ ઈન્વેસ્ટમેન્ટ્સના...

લેસ્ટરમાં માઈકલ ઓવેનના હસ્તે પાયારુપ ફૂટબોલ પ્રોજેક્ટ

ઈંગ્લેન્ડના દંતકથારુપ ફૂટબોલર્સ માઈકલ ઓવેન અને સાની સુપ્રાના વડપણ હેઠળ લેસ્ટરમાં નવા પાયાના ફૂટબોલની પહેલ લોન્ચ કરવામાં આવનાર છે. આ પહેલ ડાઈવર્સ ફૂટબોલર્સની નવી પેઢી અને સ્થાનિક યુવાનોને સ્પર્ધાત્મક ફૂટબોલ સાથે પરિચય કરાવાશે. આ ઈવેન્ટ ૨૦૧૯ની...

પોતાની સામેની ફરિયાદ પાછી ખેંચવા પ્રેમિકાને પત્રો લખી યાસીન કાનામિઆએ તેને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી હોવાની રજૂઆત લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ કરાઈ હતી. એપ્રિલ ૨૦૧૩ની આ ઘટનામાં સ્પિની હિલ્સના યાસીનને ૧૮ મહિનાની જેલની સજા કરાઈ હતી, જે બે વર્ષ...

લેસ્ટરઃ  વસ્ત્રઉદ્યોગ સાથે સંકળાયેલા બિઝનેસમેન અને સ્વિથલેન્ડ લેન, રોથલીના ૫૧ વર્ષીય રહેવાસી બુલવિન્દરસિંહ સાંધુએ કુલ £૫૦૦,૦૦૦ના વેટકૌભાંડની કબૂલાત કરી છે.

લેસ્ટરઃ  પયગમ્બર મુહમ્મદની જન્મજયંતી નિમિત્તે લેસ્ટર સિટી સેન્ટરમાં આયોજિત કાર્યક્રમ પછી નક્શબંદી અર્શાદી યુવા સંગઠન દ્વારા શુભેચ્છા અને સંવાદિતાની ચેષ્ટા...

લેસ્ટરઃ  યુકેમાં રહેવાસ માટે છેતરપીંડીથી પાસપોર્ટ અને ડ્રાઈવિંગ લાયસન્સ મેળવનાર ૫૦ વર્ષીય કેલવિન્દરસિંહ બસરાને લેસ્ટર ક્રાઉન કોર્ટે બે મહિનાની જેલની સજા ફરમાવી છે.

લેસ્ટરઃ હિંસક ગેંગના અપરાધી ભાઈઓ ભગતસિંહ અને પદમસિંહને સ્ટેપલ્સ કોર્નર ખાતે ગુના બદલ વૂડ ગ્રીન કોર્ટ દ્વારા અનુક્રમે ૧૦ અને ૮ વર્ષ જેલની સજા ફરમાવાઈ છે.

લેસ્ટરઃ હૃદયરોગ વિશે સંશોધનમાં સમગ્ર કારકિર્દી સમર્પિત કરી દેનારા લેસ્ટરના પ્રોફેસર નીલેશ સામાણીને નવા વર્ષની સન્માન યાદીમાં નાઈટહૂડ એનાયત કરાયું છે. તેમને...to the free, weekly Gujarat Samachar email newsletter