લેસ્ટરના શ્રી હિંદુ મંદિરમાં તોડફોડઃ દાનપેટીની રોકડની લૂંટ

લેસ્ટરના અપીંગહામ રોડ પર આવેલા શ્રી હિંદુ મંદિરમાં તોડફોડ અને દાનપેટીઓમાંથી રોકડ રકમની લૂંટની ઘટના બની હતી. ૨૮ સપ્ટેમ્બરને શનિવારની સવારે મંદિરનો સ્ટાફ આવ્યો ત્યારે તેમને પાછળના ભાગે આવેલું ફાયર ડોર તોડીને કોઈ ઘૂસી ગયું હોય તેવું જણાયું હતું. મંદિરની...

લેસ્ટરના પાંચ આરોપીનું મની લોન્ડરિંગ કૌભાંડઃ £૧૧ મિલિયન ભારત અને હોંગકોંગ મોકલાયા

બેલગ્રેવની કેનન સ્ટ્રીટના અગાસીબદ્ધ મકાનમાંથી મની ટ્રાન્સફર બિઝનેસની આડમાં નાણાની ગેરકાયદે હેરફેરનો મોટો બિઝનેસ ચાલી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, જેની ટ્રાયલ લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ ચાલી રહી છે. આ મનીલોન્ડરિંગ કેસમાં ઋષિ ઈન્વેસ્ટમેન્ટ્સના...

ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા આરોગ્ય શિબીરનું આયોજન તા. ૩૦-૧-૧૬ શનિવારના રોજ બેલગ્રેવ નેઇબરહુડ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લેસ્ટર સ્થિત વિિવધ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સ્ટોલ પરથી આરોગ્ય વિષયક માહિતી મેળવી...

'સલામ આલેકુમ ચાચા, આપકો £૫૦,૦૦૦ કી લોટરી લગી હૈ, પર ઉસકે પહેલે આપકો £૨૫૦ હમે વેસ્ટર્ન યુનિયન યા તો ફીર પોસ્ટ સે ભેજના પડેગા. એક બાર વો મીલ જાયેગા તો આપ કે બેન્ક એકાઉન્ટમે લોટરી કે ઇનામ કા £૫૦,૦૦૦ ડાલ દેંગે' આવો ફોન લેસ્ટરના આપણા જ એક વાચક મિત્ર...

લેસ્ટરઃ પોલીસને કથિત સેક્સ્યુઅલ અપરાધના સંદર્ભે કમરુદ્દીન નામની વ્યક્તિની તલાશ છે. આ વ્યક્તિ અંગે પોલીસને લોકો પાસેથી ૫૦થી વધુ કોલ્સ મળ્યાં હતાં. લેસ્ટરશાયર...

ભરુચ જીલ્લાના ટંકારીયા ગામના મૂળ વતની અને હાલમાં લેસ્ટર ખાતે રહેતા ૨૩ વર્ષના શાહબાઝ ભીમ અને તેની ફીયોન્સે સના સુતરીયા (ઉ.વ.૨૪)નું ગત ગુરૂવારે રાત્રે નોટીંગહામશાયરમાં એ-૪૬ રોડ પર માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નિપજતા ભરૂચ અને લેસ્ટરશાયર વિસ્તારના...

લેસ્ટર ક્રાઉન કોર્ટે છ વર્ષની પુત્રીનું અપહરણ કરી ભારતના પંજાબની અકાલ એકેડેમી બોર્ડિંગ સ્કૂલમાં દેખીતી રીતે કેદી તરીકે રાખનારા ૭૫ વર્ષીય પિતા અમરજિત સિંહને સાડા ચાર વર્ષની જેલની સજા ફરમાવી છે. લફબરોના રહેવાસી અમરજિત તેની પુત્રીને માતા પાસેથી...

ગ્રાહકો પરત્વે માન, પ્રમાણિકતા અને સર્વશ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ થકી છેલ્લા ૪૦ વર્ષથી લંડનના ન્યુઝ એજન્ટ, ગ્રોસરી, અન્ય રીટેઇલર્સ અને અોફ લાયસન્સ દુકાનદારોની...

લેસ્ટરઃ મૂળ ગુજરાતી અને બ્રિટિશ ભારતીય નાગરિક રિઆઝ રાવત BEMની લેસ્ટરશાયર કાઉન્ટીના નવા ડેપ્યુટી લેફ્ટનન્ટના પદે નિયુક્તિ કરાઈ છે. ગ્લેનફિલ્ડ, યુકેના કાઉન્ટી...

ધોરણ ૬માં અભ્યાસ કરતા આર્યન પટેલે ફેરફિલ્ડ પ્રેપેરટરી સ્કૂલ તરફથી સદી વિંઝીને પોતાની ટીમને રેટક્લીફ કોલેજ સામે વિજય અપાવ્યો હતો અને શાળાની રેકોર્ડ બુકમાં...

લેસ્ટરઃ બારટેન્ડરમાંથી નવોદિત ડિજિટલ ઈફેક્ટ્સ માસ્ટર સ્ટુડન્ટ બનેલી શિવાની શાહને બાફ્ટા સ્કોલરશિપ અપાશે. બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ...to the free, weekly Gujarat Samachar email newsletter