Advanced search


Typhoon Hagupit hits Philippines, 27 die

Philippine emergency workers were struggling on Tuesday to reach coastal villages on an island hardest hit by a typhoon where thousands of homes have been wrecked, suggesting the Red Cross' estimated death toll of 27 may rise.

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટ બોર્ડના સસ્પેન્ડેડ પ્રમુખ શ્રીનિવાસન્ અને આઇપીએલની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ પરની ભીંસ વધારતા સોમવારની સુનાવણી દરમિયાન કડક શબ્દોમાં નિર્દેશ કર્યો હતો કે ક્રિકેટની રમત અને તેના વહીવટમાં ચોખ્ખાઇ અને પારદર્શકતા રાખવી જરૂરી છે.

graphics1

graphics1

graphics1

લંડનઃ માતા-પિતા હંમેશા એવું ઇચ્છતા હોય છે તેમનું સંતાન આજ્ઞાકારી બને. નીતિનિયમોનું પાલન કરે. શિક્ષકો પણ ઇચ્છતા હોય છે કે તેમના વિદ્યાર્થીઓએ ચોક્કસ નિયમોનું પાલન કરવું જોઇએ, પરંતુ રટલેન્ડની પ્રતિષ્ઠિત ખાનગી કો-એજ્યુકેશન બોર્ડિંગ સ્કૂલ ઓકહામ સ્કૂલના હેડ માસ્ટર નાઈજેલ લેશબ્રૂક આથી ઉલ્ટું જ માને છે. તેઓ માને છે કે બાળકો સ્વતંત્રપણે વિચારતા શીખે તે માટે તેમને નિયમ તોડતાં પણ આવડવું જરૂરી છે. તેમણે તો શિક્ષકોને સલાહ આપી છે કે વિદ્યાર્થીઓને નિયમોના ભંગ કેવી રીતે કરાય તે પણ શીખવજો.

Addressing a huge gathering of more than 16,000 enthusiastic members of the Indian diaspora at the Allphones Arena at Olympic Park, Sydney, Prime Minister Narendra Modi dedicated the respect and ovation that he was getting in Australia to the Indian people.

લેસ્ટરઃ હિન્કલેસ્થિત કો-ઓપ. સ્ટોરમાંથી ૯૩૬૯ પાઉન્ડ અને રગ્બી શાખામાંથી ૮૨૫૮ પાઉન્ડની ચોરી કરનારા ૫૪ વર્ષના કર્મચારી હસમુખ  મિસ્ત્રીને નાણા પરત કરવાનો આદેશ લેસ્ટર ક્રાઉન કોર્ટે કર્યો છે. આ ઉપરાંત, છ મહિનાની દેખરેખ સાથે બે વર્ષનો કોમ્યુનિટી ઓર્ડર પણ કરાયો છે.

G20 backs PM Modi's agenda on black money, tax avoidance

Indian Prime Minister Narendra Modi on Sunday managed to get the Group of 20 include a certain clause in the final Leaders’ Communiqué that will make it difficult for tax havens to give complete tax exemption to companies.

ચલે સાથ સાથઃ અમેરિકા-ભારત સંબંધ નવી ઊંચાઈએ

વોશિંગ્ટન, ન્યૂ યોર્કઃ યુએસ પ્રમુખ બરાક ઓબામા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની પહેલી મુલાકાત અમેરિકા-ભારત સંબંધોમાં નવા જ સીમાચિહન અંકિત કરે તેવા અણસાર છે.

કટ્ટરવાદી અંજેમ ચૌધરી સહિત નવની ત્રાસવાદવિરોધી અભિયાનમાં ધરપકડ

લંડનઃ ઈસ્લામિક ત્રાસવાદ સામેની ઝૂંબેશના ભાગરૂપે ૨૫ સપ્ટેમ્બરની સવારે પાડવામાં આવેલા દરોડામાં ૪૭ વર્ષીય કટ્ટરવાદી ઉપદેશક અંજેમ ચૌધરી અને મુસ્લિમ એક્ટિવિસ્ટ અબુ ઈઝાદીન ઉર્ફે ટ્રેવર બ્રૂક્સ સહિત નવ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી.