Advanced search


લંડનઃ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલ ૨૧ ઓક્ટોબરે વેમ્બલીમાં યોજાયેલા લિબરલ- ડેમોક્રેટ સાંસદ સારાહ ટીધરના વાર્ષિક ભોજન સમારંભમાં આમંત્રિત વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. એશિયન બાબતોના અગ્રણી અને સ્વતંત્ર નિષ્ણાતના સ્વરૂપે આમંત્રિત સી. બી. પટેલ લિબરલ-ડેમોક્રેટ્સના પ્રદાનની સમીક્ષા કરવાની સાથે સાથે યુકેની એશિયન કોમ્યુનિટીના હિત સંબંધિત મુદ્દાઓ પણ ઉઠાવશે.

Sukhbir targets Modi on relief to anti-Sikh riot victims

Chandigarh: The simmering feud between alliance partners Shiromani Akali Dal and BJP in Punjab was escalated for the first time to the PMO level with deputy chief minister and Akali leader Sukhbir Badal shooting off a letter to Narendra Modi, questioning the "confusion generated among Sikhs" over BJP's goodwill gesture to give compensation to 1984 anti-Sikh riot victims.

તાજેતરમાં જ સ્કોટલેન્ડની આઝાદી માટે રેફરેન્ડમ એટલે કે જનમત લેવાયો. આ 'જનમત'ને જીતવા માટે બધા જ પક્ષોના રાજકીય નેતાઅો એક થઇ ગયા અને સ્કોટલેન્ડની પ્રજાને મનાવવા માટે અવનવા વચનો આપ્યા. બીજી તરફ સ્કોટલેન્ડને મળતા લાભો જોઇને હવે ઇંગ્લીશ પ્રજાને પણ વધુ લાભ – ફાયદા જોઇએ છે. તાજેતરમાં જ સ્કોટલેન્ડની આઝાદી માટે રેફરેન્ડમ એટલે કે જનમત લેવાયો. 

HC raps Haryana govt for not arresting sect leader

Chandigarh: The Punjab and Haryana high court on Monday directed Haryana police to bring before it by Friday controversial sect leader Rampal, after he again failed to appear before the court.

લંડનઃ જર્નલ ઓફ પીડીઆટ્રિક્સમાં પ્રસિદ્ધ નવા અભ્યાસ અનુસાર કુટુંબ સાથે મળીને ભોજન કરવાથી સ્થૂળતા અટકાવવામાં મદદ મળે છે. યુનિવર્સિટી ઓફ મિનેસોટા અને કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકોએ ૧૦ વર્ષના અભ્યાસ દરમિયાન કિશોરાવસ્થામાં લેવાતાં આહાર, શારીરિક પ્રવૃત્તિ અને વજનને નિયંત્રિત કરતી વર્તણૂંકો સહિત વજન સંબંધિત મુદ્દાઓ પર નજર રાખી હતી.

કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં વડા પ્રધાન ડેવિડ કેમરનના લાગણીમય પ્રવચનમાં ફેબ્રુઆરી ૨૦૦૯માં અવસાન પામેલા છ વર્ષના પુત્ર ઈવાનનો ઉલ્લેખ થતાં તેમના પત્ની સામન્થાની આંખોમાં અશ્રુ છલકાઇ ગયા હતા. કેમરને નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ને અંગત મુદ્દો ગણાવતા કહ્યું હતું કે સેરેબ્રલ પાલ્સી અને એપિલેપ્સીથી પીડાતા તેમના પુત્ર ઈવાનની લંડનની સેન્ટ મેરી હોસ્પિટલમાં ઘણી સારી કાળજી લેવાઈ હતી.

Chennai: Former union minister G K Vasan, who split the Congress in Tamil Nadu recently, will formally launch his party and hold its first public rally in the state in Trichy on November 28. Announcing the date, Vasan said it would "draw the attention of the whole country." More than 150,000 people are expected to attend the meeting at Trichy's G Corner grounds. "The name of the party (which is being cleared with the Election Commission), will be declared after four to five days," Vasan said while addressing the women's wing of his new party in Chennai.

મોદી માટે ૧૦૦ કિલોમીટર દંડવત્ સાથે માનતા પૂર્ણ કરી

ભૂજઃ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને તો ભૂજથી માતાના મઢ સુધીનું ૧૦૦ કિલોમીટરનું અંતર દંડવત્ પ્રણામ કરતાં કરતાં પૂરું કરવાની માનતા રાખનારા ચાહકે ગત સપ્તાહે આ યાત્રા પૂર્ણ કરી હતી. માતાના મઢના સંચાલકોએ આ ભક્તને સન્માનરૂપે પંચધાતુનો કળશ ભેટ આપીને તેની શ્રદ્ધાને બિરદાવી હતી.

Amritsar: South Carolina Governor Nikki Haley shared her concerns about rampant drug abuse both in Punjab and South Carolina. Her answer to fighting this menace was to generate jobs and provide a better life for the youth. "The issue of drug abuse is everywhere, and we see more and more drug adducts. When people have jobs, they feel productive and start living a better life," she said. She said they were also doing the same in South Carolina, and observed that the same was happening in India. "The economy is turning in India, jobs are coming, it is exciting to see what India is going to be," she said.