Advanced search


West Indian batting great Viv Richards has been voted as the greatest ODI player in the history of the game ahead of India's cricket legend Sachin Tendulkar in an online poll.

અને... શિકારીને લઇને પક્ષી ઉડ્ય

આપણામાં કહેવાય છે ને કે ઘણી વખત શિકારી ખુદ શિકાર બની જાય છે. ઇસ્ટ લંડનના હોર્નચર્ચ કંટ્રી પાર્કમાં આવું જ બન્યું હતું.

એપ્રિલ માસથી આવનારા સુધારા મુજબ જે લોકો પોતાના પેન્શનની અમુક રકમ ઉપાડી લેશે તે નિર્ણય તેમને માટે જોખમરૂપ બની જશે એમ નિષ્ણાંતોએ જણાવ્યું છે.

૧૭૦ ચોરી કરનાર ધમાકેદાર ઘરફોડ...

લંડન અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં એક બે નહિં પણ ૧૭૦ કરતા વધારે ઘરમાં ચોરી કરનાર ઇસ્ટ લંડનના ઇલફર્ડમાં રહેતા અોવીડીયુ કોન્સ્ટાટીન પ્લામાડા (૩૧) અને તેની સાથીદાર મારીયાના સાન્ડ્રા (૪૩)ની પોલીસે ૪ લાખ પાઉન્ડ કરતા વધુ રકમના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

You may have heard this week about the controversial and heart-wrenching BBC documentary by Leslee Udwin, India's Daughter, currently banned in India. The documentary features in-depth and unprecedented interviews with those convicted for the rape and murder of Jyoti Singh in December 2012. The film is difficult to watch and, according to Udwin, was traumatising to make but it provides an incredible and unique opportunity for change. We all know that one film can’t change everything for women across the world on its own, but we know too that one film combined with our collective insights, networks, energy and commitment might be the beginning of a very powerful engine for change.

ચૈત્રી નવરાત્રઃ પ્રકૃતિનું પ

હિન્દુ ધર્મગ્રંથોમાં ચૈત્ર સુદ પડવા (આ વર્ષે ૨૧ માર્ચ)ના રોજ નવ-સંવત્સરની ઉજવણીનો ઉલ્લેખ છે. નૂતન સંવત્સરનું પર્વ અતિ પ્રાચીન વૈદિક કાળથી જ મહાપર્વ તરીકે ઊજવાતું રહ્યું છે. તો આ જ દિવસથી ચૈત્રી નવરાત્રનો પણ પ્રારંભ થઇ રહ્યો છે. એકમેક સાથે જોડાયેલા આ પર્વો શક્તિ આરાધનાનું મહત્ત્વ સમજાવવાની સાથોસાથ પ્રકૃત્તિના જતન-સંવર્ધનનો પણ સંદેશ આપે છે.

મધરવેલની ન્યુ સ્ટીવન્સન પ્રાયમરી શાળાના ૧૦ વર્ષના વિદ્યાર્થીઅોને પેલેસ્ટાઇનની ત્રાસવાદી પ્રવૃત્તી વિષે લેસન આપવા બદલ સ્કૂલ સત્તાવાળાઅોએ માફી માંગવી પડી હતી. 

ડેવનના એક્સેટરમાં રહેતા નેઇલ ટ્રેગાર્થન (૫૫) નામની વ્યક્તિએ પોતાની દિકરીની પાલતુ બિલાડીની ગોળી મારીને હત્યા કરનાર વ્યક્તિને શોધવા માટે £૧૦,૦૦૦નો ખર્ચ કર્યો હતો.