Advanced search


3 Khans together Farah

3 Khans together Farah

બ્રેસ્ટ-કેન્સર માટે જિનેટિકલી મોડીફાઈડ તુલસી

વોશિંગ્ટનઃ અમેરિકાની વેસ્ટર્ન કેન્ટકી યુનિવર્સિટીના ઈન્ડિયન-અમેરિકન મૂળના વિજ્ઞાનીઓની ટીમ હાલમાં જિનેટીકલી મોડીફાઈડ તુલસી ઉછેરવાના કામે લાગી છે.

લંડનઃ મોટા ભાગના પુરુષો તેના વાળ અંગે ખૂબ જ ચિંતિત હોય છે, પરિણામે મોટા ભાગના પુરુષો સેક્સ અને બિયરનો ત્યાગ કરે છે. આવું તારણ એક સર્વેના આધારે કાઢવામાં આવ્યું છે. 

Priyanka Chopra

Priyanka Chopra

Dev Patel

Dev Patel

વોશિંગ્ટનઃ જો તમારા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જવાની સમસ્યા ડાયાબિટીસ ટાઈપ-ટુના કારણે હોય તો તેના નિવારણ માટે વિજ્ઞાનીઓએ એક ચાઈનીઝ હર્બ વિકસાવ્યું છે.

mallika-sherawat-i

mallika-sherawat-i

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ શ્રી સનાતન મંદિર, લેસ્ટરના સહકારથી આગામી તા. ૨૧મી માર્ચ, ૨૦૧૫ શનિવારના રોજ બપોરના ૨-૩૦થી ૭-૦૦ દરમિયાન મહાત્મા ગાંધી હોલ, શ્રી સનાતન મંદિર, વેમથ સ્ટ્રીટ, અોફ કેથેરાઇન સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. લેસ્ટર અને તેની આજુબાજુના વિસ્તારોમાં રહેતા વડિલો અને તેમના પરિવારજનો તરફથી આ માટે ખૂબ જ સુંદર સહકાર સાંપડ્યો છે અને ઘણાં બધા વડિલોએ સન્માન માટે હોંશભેર પોતાના નામ નોંધાવ્યા છે.

Anupam Kher

Anupam Kher

Anushka-sharma-katrina-kaif

Anushka-sharma-katrina-kaif