ન્યાય અને સત્ય વગરનું આશ્વાસન અધૂરુઃ પીડિત પરિવારોનો વલોપાત 16/06/2026 12:57 pm Arnold Christie અમદાવાદથી ઉડાન ભર્યાની ગણતરીની ક્ષણોમાં જ ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171ની ગોઝારી ઘટનાને 12 જૂનના રોજ એક વર્ષ પૂરું થયું હતું. સેંકડો શોકગ્રસ્ત પરિવારો આજે પણ ન્યાય અને સવાલોના જવાબની રાહ જોઈ રહ્યા છે. ઘણા પરિવારો આજે પણ એ જ તીવ્ર પીડા સાથે સવાલો પૂછી રહ્યા છે કે, વિમાન કયા કારણે તૂટી પડ્યું? શું આ અકસ્માત નિવારી શકાયો હોત? શું અંતિમ તપાસ અહેવાલ તેમને માનસિક શાંતિ આપી શકશે?
સ્પેસએક્સઃ મસ્કને રોકેટઝડપે બનાવ્યા વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર 13/06/2026 8:34 am Nilesh Parmar વિશ્વના સૌથી વધુ ધનવાન વ્યક્તિ એલન મસ્ક હવે માત્ર બિલિયોનેર નથી રહ્યા, વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બની ગયા છે. રોકેટ અને સેટેલાઈટ કંપની સ્પેસએક્સના રેકોર્ડબ્રેક 75 બિલિયન ડોલરના આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) બાદ મસ્કની સંપત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. મસ્કના સંપત્તિસર્જનમાં સ્પેસએક્સનો ફાળો સૌથી વધારે રહ્યો છે. કુલ 1.1 ટ્રિલિયન ડોલર (1.1 લાખ કરોડ ડોલર)ની સંપત્તિમાં સ્પેસએક્સમાં મસ્કની હિસ્સેદારીનું મૂલ્ય અધધધ 866 બિલિયન ડોલર છે.
ૐ ક્રિમેટોરિયમના લોકાર્પણ પૂર્વે અનુપમ મિશન-ડેન્હામમાં અધિક માસ મહાયજ્ઞ 16/06/2026 12:47 pm Nilesh Parmar અનુપમ મિશન દ્વારા ડેન્હામમાં સાકાર થઇ રહેલા ૐ ક્રિમેટોરિયમના લોકાર્પણ પૂર્વે ગયા શુક્રવારે ધર્મોલ્લાસભર્યા માહોલમાં અધિક માસ મહાયજ્ઞ યોજાઇ ગયો. ભારતીય સમુદાયના વિવિધ વર્ગના લોકોની હાજરીથી હર્યાભર્યા આ કાર્યક્રમમાં સહુ કોઇએ અનુપમ મિશનના સ્તુત્ય આયોજનને બિરદાવ્યું હતું.
અમદાવાદમાં દેશનો પહેલો સ્પેસ પાર્ક આકાર લેશે 17/06/2026 6:01 am Badal Lakhlani ગુજરાત હવે દેશમાં ઉદ્યોગોની સાથે સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે પણ મેન્યુફેક્ચરિંગનું મોટું હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની નવી સ્પેસ ટેક પોલિસી અંતર્ગત ગાંધીનગર નજીક આવેલી ખોરજ જીઆઇડીસીમાં એક ભવ્ય સ્પેસ ટેક્નોલોજી મેન્યુફેક્ચરિંગ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની સ્પેસ ક્ષેત્રની નોડલ એજન્સી ઇન-સ્પેસ (IN-SPACe) સાથે મહત્ત્વના સમજૂતી કરાર કર્યા છે. આ પાર્ક કાર્યરત્ થતાં જ રાજ્યમાં અવકાશ ક્ષેત્રે સંશોધન અને ઉત્પાદનને અભૂતપૂર્વ વેગ મળશે.
પીઓકેમાં અત્યાચારઃ 1100ની ધરપકડ, 4 દિવસથી બજાર-સ્કૂલ-ઈન્ટરનેટ બંધ 17/06/2026 6:53 am Badal Lakhlani પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં શુક્રવારે પણ જોઈન્ટ આવામી એક્શન કમિટી (JAAC) નું આંદોલન ચાલુ રહ્યું હતું. મુઝફ્ફરાબાદ અને મીરપુરમાં ચોથા દિવસે પણ બજારો બંધ રહ્યા હતા. શાળાઓ, કોલેજો અને ઓફિસો ખાલી રહી અને ઇન્ટરનેટ પણ બંધ રહ્યું હતું, જેથી PoK દુનિયાથી કપાઈ ગયું હતું.
ટ્રમ્પે ઇરાન પડતું મૂકી વેનેઝુએલાને પકડ્યુંઃ ડ્રગમાફિયા ગુરેરો ઠાર 17/06/2026 6:54 am Badal Lakhlani ટ્રમ્પ સખણા રહેવા માટે હવે શું લેશે તે સવાલ સૌને જાગે તેમ છે. ઈરાનનું હવે માંડ-માંડ પત્યંુ ત્યાં ટ્રમ્પે વેનેઝુએલામાં ધડબડાટી બોલાવી છે. ટ્રમ્પે વેનેઝુએલાના સૌથી મોટા ડ્રગ માફિયાને અમેરિકન લશ્કર અને વેનેઝુએલાની સરકારના સહયોગમાં કરવામાં આવેલા ઓપરેશનમાં ખતમ કર્યાનો દાવો કર્યો છે.
“It’s already homogenising us”: Can artists push AI to protect, not erase? 18/06/2026 2:22 am Anusha Singh Artificial intelligence is already seeping into galleries, rehearsal rooms and our everyday feeds, quietly reshaping how creativity works in Britain.
TRUSTING AI IN HEALTHCARE 18/06/2026 2:30 am Anusha Singh Artificial intelligence is already transforming healthcare across the NHS, moving from pilot programmes into everyday clinical practice. From drafting consultation notes to helping detect cancer on medical scans, AI is increasingly supporting patient care and NHS operations.
London set for world's first commercial driverless taxi 18/06/2026 2:32 am Anusha Singh London will become the first city in the world to use British autonomous driving firm Wayve’s technology for commercial passenger journeys, with self-driving taxis expected to begin carrying paying customers within months through a partnership with Uber.