પાંચ કેન્યન મહિલાને FAOના ગ્લોબલ 100 વિમેન હીરોઈન્સ લિસ્ટમાં નોમિનેશન 08/07/2026 7:52 am Sandip Bhavsar નાઈરોબીઃ કેન્યાની પાંચ મહિલાને ઈન્ટરનેશનલ યર ઓફ ધ વુમન ફાર્મર 2026 અન્વયે યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના પ્રતિષ્ઠિત 100 વિમેન હીરોઈન્સ લિસ્ટમાં નોમિનેશન અપાવા સાથે તેઓ આંતરરાષ્ટ્રીય તખતા પર આવી ગઈ છે. જોકે, વેશ્વિક કદર કરાઈ તે પહેલાથી જ તેમની કામગીરી ફાર્મ્સ, ફેક્ટરીઝ, બોર્ડરુમ્સ અને ગ્રામીણ કોમ્યુનિટીઓમાં જીવન પરિવર્તન સાથે સંકળાયેલી છે. આ વ્યક્તિગત સિદ્ધિ માત્ર નથી, પરંતુ આફ્રિકામાં એગ્રીકલ્ચર, ફૂડ સિક્યુરિટી અને સસ્ટેનિબિલિટીના ભવિષ્યને કંડારવામાં કેન્યન મહિલાઓનો પ્રભાવ દર્શાવે છે.
વિવાદોમાં સપડાયેલા નાઇજલ ફરાજનું સાંસદપદેથી રાજીનામુ 08/07/2026 7:55 am Sandip Bhavsar લંડનઃ રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફારાજે તેમના પર મૂકાયેલા આરોપ મધ્યે ક્લેક્ટનના સાંસદપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે જેનાથી આ બેઠક પર પેટાચૂંટણી અનિવાર્ય બનશે. પોતાના રાજકીય ભવિષ્યને બચાવવા માટે તેઓ પોતે જ આ પેટાચૂંટણીમાં ફરીથી ઉમેદવારી નોંધાવશે.
વરુણ બેવરેજીસનો $ 32 મિલિયનમાં DFIL કેન્યા સાથે સોદો 08/07/2026 7:53 am Sandip Bhavsar નાઈરોબીઃ વરુણ બેવરેજીસ (VBL)ની કેન્યા શાખા VBL ઈન્ડસ્ટ્રીઝ (કેન્યા)એ દેવયાની ફૂડ્સ ઈન્ડસ્ટ્રી (કેન્યા) (DFIL Kenya)ના ડેરી બેવરેજીસ, જ્યૂસીસ અને પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર બિઝનેસીસને 32 મિલિયન ડોલર (અંદાજે રુપિયા 3050 મિલિયન)માં ખરીદવા સંમતિ સાધી છે.
• ડર્બનમાં વિદેશી માલિકીની દુકાનો લૂંટાઈઃ 08/07/2026 7:54 am Achyut Sanghavi દક્ષિણ આફ્રિકામાં 30 જૂનની ઈમિગ્રન્ટવિરોધી કૂચ અને દેખાવોમાં વિદેશી માલિકીના બિઝનેસીસને લૂંટફાટના કારણે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. મારિએનરિજમાં ઓછામાં ઓછી આઠ અને ક્લેમોન્ટમાં છ દુકાનને નિશાન બનાવાઈ હતી. હેમર્સડેલ અને ઉમલાઝીમાં પણ બિઝનેસીસને અસર થઈ હતી. ક્લેમોન્ટમાં સોમાલી પરિવારની માલિકીના લવમોર સુપરમાર્કેટે 1 મિલિયન રેન્ડની કિંમતનો માલ ગુમાવ્યો હતો તેમજ પ્રોપર્ટીને પણ ભારે નુકસાન થયું હતું. કોમ્યુનિટી અગ્રણીઓએ હુમલાઓની નિંદા કરી હિંસા માટે ગુનાઈત તત્ત્વોને જવાબદાર ગણાવ્યા હતા.
જીવનને પ્રેમપૂર્ણ બનાવવામાં જ સમાયો છે જીવનનો સાર 07/07/2026 6:03 am Nilesh Parmar પૂજ્ય અને પ્રિય મોરારિબાપુની હરિદ્વારમાં યોજાયેલી રામકથાનું ઘરે બેઠાં શ્રવણ કરતો હતો. તેમણે શ્રવણ એટલે કે સાંભળવા સંદર્ભે ઘણી સૂચક અને સહજ વાત કરી, જે ઉપયોગી અને ઉપકારક બંને થઈ શકે એમ છે.
પાંચ કેન્યન મહિલાને FAOના ગ્લોબલ 100 વિમેન હીરોઈન્સ લિસ્ટમાં નોમિનેશન 08/07/2026 7:59 am Achyut Sanghavi કેન્યાની પાંચ મહિલાને ઈન્ટરનેશનલ યર ઓફ ધ વુમન ફાર્મર 2026 અન્વયે યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના પ્રતિષ્ઠિત 100 વિમેન હીરોઈન્સ લિસ્ટમાં નોમિનેશન અપાવા સાથે તેઓ આંતરરાષ્ટ્રીય તખતા પર આવી ગઈ છે. જોકે, વેશ્વિક કદર કરાઈ તે પહેલાથી જ તેમની કામગીરી ફાર્મ્સ, ફેક્ટરીઝ, બોર્ડરુમ્સ અને ગ્રામીણ કોમ્યુનિટીઓમાં જીવન પરિવર્તન સાથે સંકળાયેલી છે. આ વ્યક્તિગત સિદ્ધિ માત્ર નથી, પરંતુ આફ્રિકામાં એગ્રીકલ્ચર, ફૂડ સિક્યુરિટી અને સસ્ટેનિબિલિટીના ભવિષ્યને કંડારવામાં કેન્યન મહિલાઓનો પ્રભાવ દર્શાવે છે.
સર્જરીના જનક આદરપાત્ર મહર્ષિ સુશ્રુતની કાંસ્યપ્રતિમાનું અનાવરણ 08/07/2026 6:41 am Vikram Nayak ભારતના તામિલનાડુના થાંજાવુર જિલ્લાના કુંભકોણમ નજીક સ્વામિમાલાઈ ખાતે સ્થપતિ અને તેમની ટીમ દ્વારા નિર્માણ કરાયેલા શલ્યચિકિત્સા (સર્જરી)ના જનક તરીકે આદરપાત્ર મહર્ષિ સુશ્રુતની કાંસ્યપ્રતિમાનું તાજેતરમાં યુનાઈટેડ કિંગ્ડમની પ્રતિષ્ઠિત રોયલ કોલેજ ઓફ સર્જન્સ ઓફ એડિનબરા ખાતે અનાવરણ કરાયું હતું.
England edges Mexico to reach last eight 08/07/2026 8:00 am Trishala Zala England booked their place in the World Cup quarter-finals after a dramatic 3-2 victory over hosts Mexico at the iconic Azteca Stadium, overcoming a hostile atmosphere and playing much of the second half with 10 men.Jude Bellingham produced another standout display, scoring twice in the first half to put England in control after Mexico had threatened early. The hosts reduced the deficit before the break, ensuring the contest remained finely balanced.