Advanced search


કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી પીડાતી જનતાને રાહત આપવા નવા વડાપ્રધાન એન્ડી બર્નહામે તેમના કાર્યકાળનો પ્રારંભ કરતા એનર્જી બિલ પરના વેટને નાબૂદ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયના પરિણામે આગામી ઓક્ટોબર મહિનાથી નાગરિકોના સરેરાશ વાર્ષિક વીજળીના બિલમાં આશરે 45 પાઉન્ડ સુધીનો ઘટાડો જોવા મળશે.

નવનિયુક્ત વડાપ્રધાન એન્ડી બર્નહામે સોમવારે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પોતાનું પ્રથમ પ્રવચન આપતાં જનતાને રાહત આપવાના વચનો આપ્યાં હતાં

એન્ડી બર્નહામે પોતાની કેબિનેટમાં સામેલ કરેલા મંત્રીઓની યાદી નીચે પ્રમાણે છે

Kenya- Barber Shaves Patient in Mental Hospital

Kenya- Barber Shaves Patient in Mental Hospital

New Monkey Species in Congo

New Monkey Species in Congo

વડાપ્રધાનપદેથી વિદાયના ગણતરીના દિવસો પૂર્વે સર કેર સ્ટાર્મરે લંડનના મેયર સાદિક ખાન સહિત 16 વરિષ્ઠ લેબર નેતાને પ્રતિષ્ઠિત પીઅરેજ સન્માન એનાયત કરી હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન આપવાની જાહેરાત કરી છે. 

બકિંગહામ પેલેસ જઈને કિંગ ચાર્લ્સ સમક્ષ રાજીનામું રજૂ કરતાં પહેલાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના અંતિમ પ્રવચનમાં સર કેર સ્ટાર્મરે તેમની સરકારની સિદ્ધિઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારું કાર્ય પૂર્ણ થયું છે. 

10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સત્તાના ગલિયારાઓમાં છેલ્લા 15 કરતાં વધુ વર્ષોથી નજર રાખી રહેલા બ્રિટનના સૌથી પ્રખ્યાત બિલાડા લેરીએ સોમવારે સાતમા વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. 

સર કેર સ્ટાર્મરની વડાપ્રધાનપદેથી વિદાયની સાથે સાથે ચાન્સેલર રીવ્ઝ, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ડેવિડ લેમી સહિતના મંત્રીઓને પણ રુખસદ અપાઇ હતી

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ બ્રિટનના વિદાય લઈ રહેલા વડાપ્રધાન કેર સ્ટાર્મરને યુક્રેનના વિદેશી નાગરિકો માટેના સર્વોચ્ચ સ્ટેટ ઓનર 'ઓર્ડર ઓફ ફ્રીડમ'થી સન્માનિત કર્યા હતા.