Advanced search

80th Independence Day celebrations at India House, Nairobi

80th Independence Day celebrations at India House, Nairobi

Kenya National Assembly Speaker Moses Wetangula meets Radhakrishan VP India

Kenya National Assembly Speaker Moses Wetangula meets Radhakrishan VP India

Zambia's President Hakainde Hichilema casts his vote

Zambia's President Hakainde Hichilema casts his vote

aanand khambhat bubler

aanand khambhat bubler

talgajarda

talgajarda

nagrajan

nagrajan

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો (DRC)ના ઈતિહાસમાં ઈબોલાનો વર્તમાન રોગચાળો સૌથી જીવલેણ બન્યો છે. સરકારી આંકડા અનુસાર અત્યાર સુધી ઓછામાં ઓછાં 2,325 લોકોના મોત થયા છે અને કન્ફર્મ કેસીસની સંખ્યા વધીને 4,945 થઈ છે. DRCમાં 2018-2020ના ગાળામાં ઈબોલાથી 2,299 લોકોના મોત થયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યા મુજબ વેસ્ટ આફ્રિકામાં 2014-2016ના ઈબોલા રોગચાળાએ ગિનીઆ, લિબેના અને સીએરા લીઓનમાં થઈ 28616 કેસ નોંધાયા હતા અને 11,310 લોકોના મોત નીપજ્યા હતા.

કેન્યા હાઈ કોર્ટે દેશના પ્રમુખપદ માટે 2027ની ઈલેક્શન તારીખને ગેરબંધારણીય જાહેર કરી છે. હાઈ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે બંધારણ હેઠળ કેન્યાના પ્રમુપદની ચૂંટણી મંગળવાર 11 ઓગસ્ટ 2026ના રોજ થવી જોઈતી હતી. જોકે, કોર્ટે ઈલેક્શન કમિશનને તાત્કાલિક ચૂંટણી યોજવાની ફરજ પાડવાનો ઈનકાર પણ કર્યો છે.

શહેરના શક્તિધામ મંદિરે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ હાજરી આપી. અહીં તેમણે હિન્દુઓને સંગઠિત થવા અને વિવિધ વિસ્તારોમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. તોગડિયાએ હિન્દુઓનું બહુમતી જાળવી રાખવા માટે મુસ્લિમ વસ્તી નિયંત્રણ માટે નવો કાયદો બનાવવાની સરકારને અપીલ કરી હતી.

On the first day of Shravan, Somnath Mahadev is adorned with yellow flowers.

On the first day of Shravan, Somnath Mahadev is adorned with yellow flowers.