Advanced search


હિન્દુ કાઉન્સિલ, બ્રેન્ટ દ્વારા રવિવાર 16 ઓગસ્ટના રોજ ગર્વપૂર્વક ભારતના 80મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી હતી. ચેરપર્સન નિર્મળાબહેન પટેલ અને સમર્પિત કમિટી સભ્યોની આગેવાનીમાં ઉજવણીનો કાર્યક્રમ વેમ્બલીના સ્ટેનલી એવન્યુસ્થિત એલ્પર્ટોન કોમ્યુનિટી સ્કૂલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

જીઓસ્ટાર દ્વારા યુકે અને યુરો

જીઓસ્ટાર યુકે દ્વારા યુકે અને યુરોપના દર્શકો માટે લોકપ્રિય બ્રાન્ડ્સ સ્ટાર પ્લસ, સ્ટાર ગોલ્ડ અને સ્ટાર ભારતને પુનઃ કાર્યરત કરવામાં આવી છે. સ્ટાર બ્રાન્ડ 25 કરતાં વધુ વર્ષથી યુકે અને યુરોપમાં સાઉથ એશિયન મનોરંજનના કેન્દ્રમાં રહેલ છે. 

for vishnu pandya_kejriwal

for vishnu pandya_kejriwal

Hindu Council (Brent) celebrated India's 80th Independence Day-3

Hindu Council (Brent) celebrated India's 80th Independence Day-3

Hindu Council (Brent) celebrated India's 80th Independence Day-1

Hindu Council (Brent) celebrated India's 80th Independence Day-1

Hindu Council (Brent) celebrated India's 80th Independence Day-2

Hindu Council (Brent) celebrated India's 80th Independence Day-2

Hindu Council (Brent) celebrated India's 80th Independence Day

Hindu Council (Brent) celebrated India's 80th Independence Day

સનાતનનું આપબળ એટલે કાર્ડિફ ધર

ગત ગુરુવારે સમાજને સતત જાગ્રત કરનારા ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ની યાત્રા વેલ્સની રાજધાની કાર્ડિફ પહોંચી હતી. સુંદર, ઐતિહાસિક અને બહુસાંસ્કૃતિક એવા કાર્ડિફ શહેરમાં ગુજરાતી સમાજે પણ પોતાની સંસ્કૃતિ અને સંસ્થાઓ દ્વારા આગવી ઓળખ ઊભી કરી છે.

સમગ્ર દેશ અને વિશ્વભરની ભારતીય કોમ્યુનિટીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ભારતના 80મા સ્વાતંત્ર્યદિનની ધ્વજારોહણ સમારંભો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામુદાયિક ઈવેન્ટ્સ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતના 80મા સ્વાતંત્ર્યદિને સમગ્ર દેશમાં લોકો અને ગ્લોબલ ભારતીય ડાયસ્પોરા એકસંપ થઈને આઝાદીની ચળવળને સન્માનવા અને દેશની પ્રગતિને ઉજવવા આગળ આવ્યા હતા. યુએસથી માંડી યુકે અને લિબિયા સુધી ભારતીય કોમ્યુનિટીઓ દ્વારા દેશભક્તિના કાર્યક્રમો અને સાંસ્કૃતિક ઈવેન્ટ્સ સાથે સ્વાતંત્ર્યદિનની ઉજવણીઓ કરવામાં આવી હતી. લિબિયામાં મલ્ટિનેશનલ સ્કાયડાઈવિંગ ઈવેન્ટ યોજાયો હતો, જેમાં ત્રિરંગા સાથે ભારતીયો પણ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયા હતા. દરમિયાન, યુએસ અને યુકેમાં પણ ભારતીય સંસ્થાઓ દ્વારા સમૃદ્ધ ભારતીય વિરાસતને પ્રદર્શિત કરતી ભવ્ય ઉજવણીઓ કરાઈ હતી.

શક્તિની સપ્તધારાથી ભારત બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વે 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતાં દેશના યુવા ધનને સમાજ અને અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં નેતૃત્વની ભૂમિકા નિભાવીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે ભારત સૌથી ઝડપે વિકાસ પામી રહેલું અર્થતંત્ર છે, છેલ્લા 12 વર્ષમાં ભારતે વિકાસની નવી ઉંચાઇ સર કરી છે.