સાઉથ આફ્રિકા સામે ભારતનો ઐતિહાસિક વિજય 26/02/2015 5:41 am Mukesh Patel મેલબોર્નઃ ટીમ ઇંડિયાએ વર્લ્ડ કપમાં વિજયકૂચ ચાલુ રાખતા પાકિસ્તાન બાદ હવે સાઉથ આફ્રિકાને પછાડ્યું છે. ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવી જીતનો રેકોર્ડ કાયમ રાખ્યો હતો અને હવે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની સામે પ્રથમ વખત વિજય મેળવ્યો છે.
SC unhappy with Srinivasan’s participation in BCCI meeting 25/02/2015 6:02 am K.K. Joseph The Supreme Court of India on Monday expressed unhappiness over N Srinivasan’s participation in a BCCI meeting on February 8.
ઈંગ્લેન્ડે આખરે વિજયનું મૂહુર્ત કર્યું 26/02/2015 5:42 am Mukesh Patel ક્રાઇસ્ટચર્ચઃ વર્લ્ડ કપની પહેલી બે મેચ હારી ગયેલું ઇંગ્લેન્ડ સોમવારે વિજયપથ પર પ્રસ્થાન કર્યું હતું. તેણે ત્રીજા મુકાબલામાં સ્કોટલેન્ડને ૧૧૯ રને હરાવ્યું.
સંક્ષિપ્ત સમાચાર 26/02/2015 5:43 am Mukesh Patel • વેસ્ટ ઇન્ડિઝે ૨૧ ફેબ્રુઆરીએ એક મહત્ત્વની મેચમાં પાકિસ્તાનને ૧૫૦ રનથી પરાજય આપ્યો હતો. પાકિસ્તાનનો આ સૌથી મોટો અને સતત બીજો પરાજય છે. પહેલી મેચમાં ભારતે તેને ૭૬ રનથી હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝે પૂલ-બીની મેચમાં ૩૧૦ રન ફટકાર્યા હતા. જ્યારે પાકિસ્તાન માત્ર ૩૯ ઓવરમાં ૧૬૦ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
ડ્રામા-એક્શન-રોમેન્ટિક ફિલ્મ 26/02/2015 5:47 am Mukesh Patel • નિર્માતાઃ દિવ્યા ખોસલા કુમાર, ભૂષણકુમાર, કિશનકુમાર • દિગ્દર્શકઃ વિક્રમજિત સિંહ • અન્ય કલાકારઃ અનુપમ ખેર, રજીત કપૂર વગેરે • સંગીતકારઃ અંકિત તિવારી, મીત બ્રધર્સ અંજાન, અમાલ મલિક • ગીતકારઃ અભેન્દ્રકુમાર ઉપાધ્યાય, સંદીપનાથ અને કુમાર • ગાયકઃ અરિજિત સિંહ, કે કે, તુલસીકુમાર, કનિકા કપૂર વગેરે
Anil Kumble inducted into ICC Hall of Fame 25/02/2015 6:02 am K.K. Joseph Former India captain Anil Kumble and Australian legend Betty Wilson have been inducted into the International Cricket Council Hall of Fame at the Melbourne Cricket Ground.
ફિલ્મ નિર્માતા ડી. રામાનાયડુનું નિધન 26/02/2015 5:48 am Mukesh Patel દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા નિર્માતા ડી. રામાનાયડુનું લાંબી બીમારી બાદ ગત સપ્તાહે નિધન થયું છે. તેઓ ૭૮ વર્ષના હતા. નાયડુએ ‘રામુડુ-ભિમુડુ’, ‘શ્રીક્રિશ્ના તુલાભારમ’ અને ‘પ્રેમનગર’ જેવી યાદગાર ફિલ્મો બનાવી હતી.