૬૫ વર્ષની ઉંમરે યુનિવર્સિટીમાં પ્રથમ 29/07/2015 10:41 am Viren Vyas સામાન્ય રીતે વ્યક્તિની ઉંમર વધે તેમ તે નિવૃત્તિ તરફ જવાનું વધુ પસંદ કરે છે. પરંતુ ભાવનગરના ડો. ઉમાકાંત જોશીએ ૬૫ વર્ષની ઉંમરે માસ્ટર ઓફ લોની ડિગ્રી મેળવીને તેમની વયના લોકોને એક નવો વિચાર આપ્યો છે.
કચ્છી પ્રધાન તારાચંદ છેડાની તબિયત સુધારા પર 29/07/2015 10:48 am Viren Vyas હૃદયરોગના હુમલા બાદ મુંબઈની બોમ્બે હોસ્પિટલમાં ગત સપ્તાહે ગુજરાતના રાજ્યપ્રધાન તારાચંદભાઈ છેડાના વાલ્વ બદલવાની અને બાયપાસની સફળ સર્જરી થઈ હતી.
સાવરકુંડલામાં દર્દીનારાયણ માટે સેવાયજ્ઞ 06/10/2015 7:50 am Viren Vyas સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા લોકોને નિઃશુલ્ક તબીબી સેવા અને સારવાર અપાવવાનો સેવાયજ્ઞ શરૂ થયો છે. આ ફાઉન્ડેશનની સ્થાપનામાં શિક્ષક અને લેખક રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાનની મુખ્ય ભૂમિકા રહી છે. વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત હોસ્પિટલને લલ્લુભાઈ શેઠ આરોગ્યમંદિરનું નામ અપાયું છે, જ્યાં રોગનિદાનથી માંડી એક્સરે-પેથોલોજી રિપોર્ટ્સ, ડાયાલિસીસ, ઈન્ડોર-ઓપીડી સહિતની ગુણવત્તાસભર સેવાઓ નિઃશુલ્ક અપાય છે.
Brand Bengal’s Gods and Demons begin a new reign in London, Edinburgh and Glasgow 07/05/2016 7:04 am Rupanjana Dutta This week saw the launch of the Gods and Demons exhibition, introducing the beautifully powerful heritage arts and crafts of West Bengal to the dynamic city of London. A project made possible by the West Bengal government initiative Biswa Bangla and the Rural Craft and Culture Hubs, in collaboration with the Nehru Centre, the Indian Council for Cultural Relations in London, where the exhibition was held. Gods and Demons garnered attraction from people all over London; people looking for an introduction to these unique art forms as well as those who from Bengal, were looking for a little piece of home.
બનાસકાંઠા જિલ્લામાં જળક્રાંતિના પગરણ... 15/04/2015 8:20 am Viren Vyas પાલનપુરઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે રાજયના સર્વગ્રાહી વિકાસ માટે પાયાની માળખાકીય સુવિધાઓ દરેક નાગરિક સુધી પહોંચાડવાની ગતિશીલતાની સ્પષ્ટર નેમ વ્યક્ત કરી છે.