20 Year Old Man fro Slough Missing for More Than a Week 24/03/2015 1:19 pm Reshma Trilochun Rajan Gill (20) from Slough has been missing for more than a week. He was last seen leaving his house in Manor Park at around 4pm on Monday 16th March 2015.
સંસદભવનમાં ઉંદરડાને પકડવા માઉસ હોટલાઈન 18/03/2015 6:53 am Mukesh Patel લંડનઃ બ્રિટનના ભવ્ય સંસદભવનનું માળખું ખખડી ગયું છે અને અહીં ઉંદરડા પણ આંટાફેરા કરતા જોવા મળે છે. ટોચના અધિકારીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે જો તાકીદે સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો આ બિલ્ડીંગને ખાલી કરી નાંખવું પડશે
ધ વોઇસ ટીવીમાં વિકેશને વોટ આપો 24/03/2015 2:14 pm Kamal Rao વેમ્બલીમાં રહેતા માત્ર ૧૯ વર્ષના વિકેશ ચાંપાનેરી યુકેમાં બીબીસીની જાણીતી 'ધ વોઇસ યુકે'ની ગાયન સ્પર્ધાની સેમી ફાઇનલમાં પહોંચ્યા છે. સમગ્ર યુકેમાંથી પસંદગી પામેલા ગાયકો શ્રોતાઓ અને સંગીતજગતની હસ્તીઓ- સર ટોમ જોન્સ અને રીટા ઓરા, રિકી વિલ્સન વગેરે સામે તેઅો પર્ફોમ કરશે.
સેશેલ્સમાં મોદીએ કાન્તિલાલ જીવન શાહને યાદ કર્યા 18/03/2015 9:16 am Viren Vyas ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગત સપ્તાહે સેશેલ્સ, મોરેસિયસ અને શ્રીલંકાની મુલાકાતે ગયા હતા.
India, China agree to safeguard border peace 25/03/2015 5:43 am K.K. Joseph As India's national security adviser Ajit Doval and Yang Jiechi, China's state councillor, sat down for the 18th round of boundary talks in Delhi on Monday, peace on the border was as much an issue as the boundary dispute itself
યો! દેશી પોપ, યો! 19/03/2015 12:58 am Nilesh Parmar વેસ્ટર્ન કન્ટ્રીમાં રહીને પણ અમારા શાસ્ત્રીય સંગીતને માણતા અમારા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં જેટલું ફોરેન સ્ટાઇલનું એટલું સારું એમ સમજીને ગમે તેવા મ્યુઝિકમાં ડોકાં ઘૂણાવતાં હંધાય દેશીઓના જેશ્રીકૃષ્ણ!
વર્લ્ડ કપના ફાઇનલમાં ભારત કે ઓસ્ટ્રેલિયા? 25/03/2015 5:53 am Mukesh Patel સિડનીઃ ક્રિકેટ વર્લ્ડ કપનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે. મંગળવારે રમાયેલી પહેલી સેમિ-ફાઇનલમાં તીવ્ર રસાકસી બાદ ન્યૂ ઝીલેન્ડે સાઉથ આફ્રિકાને પછાડીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે ક્રિકેટચાહકોની નજર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારે રમાનારા બીજા સેમિ-ફાઇનલ પર છે. આ મેચના પરિણામ માટે ફાઇનલ મેચ જેવી જ ઉત્સુક્તા પ્રવર્તે છે. આ મેચની વિજેતા ટીમ રવિવારે ફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડ સામે ટકરાશે.
યોર્કમાંથી ૨૬૦૦ વર્ષ પુરાણું માનવ મગજ મળ્યું 19/03/2015 7:00 am Nilesh Parmar લંડનઃ બ્રિટનમાં ઉત્ખનન દરમિયાન ૨૫૦૦ વર્ષ પુરાણા માનવમગજના અશ્મિ મળ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે તે માટીમાં પણ સચવાયેલું રહ્યું છે. સંશોધકોના મતે આ મગજ એક કાપી નાંખવામાં આવેલી ખોપરીમાં એ પ્રકારે સચવાયું છે કે તે તેનું કરોડરજ્જુ સાથેનું જોડાણ પણ યથાવત્ છે. તેની સાથે બે મણકા પણ જોડાયેલા છે.